________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈલાચીપુત્રથા
હસચે
ઈલાચી નથી કેઈ સાથે હસતો કે નથી કોઈ સાથે બેલતે. તેનું મુખ ઉતરી ગયેલું હતું. તે જમવા બેઠે પણ કેમે કરી કળીઓ તેને ગળે ન ઉતર્યો.
ધનદત્ત ઈલાચીને ખાનગીમાં બોલાવ્યો અને પુછયું - “કેમ? સાથી વિલખે પડે છે?'
“કાંઈ નહિ પિતાજી!” એમ કહી ઈલાચીએ પતાવ્યું પણ તેની પાછળ તેને ઘણું ઘણું કહેવાનું હતું તે છુપાયું નહિ.
માતા ઈલાચી પુત્ર પાસે આવ્યાં અને માથે હાથ મુકી કહ્યું “બેટા? મુંઝાઈશ નહિ જે હોય તે કહે.”
ઈલાચીપુત્ર મુગો રહ્યો. માતાએ ફરી ફરી પુછયું ત્યારે તેણે કહ્યું. “માતા હું કહીશ તે તમને દુઃખ થશે. પણ તમારે જાણવું જ હોય તે સાંભળે. “આપણા ગામમાં નટ આવ્યા છે તેમાં એક નટડી નાચે છે તેને મેં જોઈ ત્યારથી મારૂં મને મારા હાથમાં રહેતું નથી. માતા શું એનું રૂપ? શું એને ઠમકે? મારે પરણવું તે એનેજ. બીજાને નહિ.”
“પુત્ર! આપણું શાહુકારમાં કયાં કન્યાને ટેટે છે. ભણેલી ગણેલી રૂપાળી દેવાંગના સરખી તું કહીશ તેવી કન્યા પરણાવીશ. આવા ઘેર ઘેર ભીખ માગનાર નટની કરીને તું પરણે તે શું સારું છે?”
ઈલાચી મૌન રહ્યો.
માતા પિતાને વાત કરી. પિતાએ પણ ઈલાચીને અનેક રીતે સમજાવવા પ્રયત્ન કર્યો. પણ તે બધે નિષ્ફળ ગયે.
For Private And Personal Use Only