________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઝાંઝરિયા મુનિની કથા
૨૬૧ | મુનિ નીચું મુખ રાખી બેલ્યા, “તું ભેળી બાળા છે. વિષયના વિષની તને ખબર નથી. મેં વિષયના વિષને નિહા
ન્યું છે, અને વિષયને તપે છે. જગતમાં બે પાપ મેટા એક જારી અને એક ચેરી. આ બે પાપ આ ભવમાં અપજશ અને ઝેલ અપાવે અને પરભવમાં ઘોર દુઃખ અપાવે. ઉત્તમ કુળમાં જન્મેલી હે બાળા ! કુળવાનને પરની ઈચ્છા ન શોભે. હું ઉત્તમ કુળને છું અને ઉત્તમ કુળના સંસ્કારે જીવ્યો છું તેને હું દૂષણ કેમ લગાવું. શીયળ ચિંતામણિરત્ન સરખું છે તેને અ૯૫ સમયના સુખ માટે તુ શા માટે ગુમાવે છે. મૂર્ણો હોય તે જ મન્દિર હોવા છતાં ઉઘાડે વરસાદમાં ભીંજાય. મેં મન, વચન અને કાયાથી વ્રત લીધું છે, તે હું બરાબર પાળીશ અને કુળવાન સ્ત્રી તું પણ શીયળવ્રતને પાળી જીવનને દીપાવ.”
ફળ ચૂકેલી વાઘણ ક્રોધથી મુઝુમે તેમ યુવાન સ્ત્રી સાધુ સામે ઘૂરકી અને તેને કહ્યું કે “પકડે આ સાધુને સાધુ જેર કરીને ઘરબાર નીકળ્યા પણ તેણે તેમના પગમાં ઝાંઝર પહેરાવી દીધું. બૂમ પાડતી સ્ત્રી તેની પાછળ દોડી અને કહેવા લાગી પકડે પકડે આ મુનિને જેણે મારી લાજ લેવા પ્રયત્ન કર્યો અને ઝાંઝર લઈને નાઠે.”
ભેળું લેક ડું જ રહસ્ય જાણે છે. તે તે બોલવા લાગ્યું કે “આ કે મુનિ ચંડાળ! વહાવતી સ્ત્રીની લાજ લેવા ધસ્ય અને ઝાંઝર લઈ નાઠે લેકે પાછળ પડયા અને મુનિને પકડી રાજા પાસે લાવ્યા.
રાજા તે વખતે ગેખે બેઠો હતો, તેણે લેકેનું ટેળું
For Private And Personal Use Only