________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૦
હલી (ખેડુત) કથા દુઃખ જાણે ઓછું હોય તેથી એક પછી એક મારે સાત કન્યા છે. આ બધા કુટુંબના પેટ માટે મહેનત ન કરૂં તે કરૂં શું ?
“તું ખેતીમાં કઈ જીવોની હિંસા કરે છે તેનું ફળ તું ભેગવીશ કે કુટુંબ? કુટુંબે તને કાંઈ હિંસા કરી અમારૂં પિષણ કર તેમ ડું જ કહ્યું છે ?”
ના, મહારાજ ! કુટુંબને તે તેની કે મારી કશી પડી નથી. તે તો અમારું પુરૂં કરે એટલું જ જાણે. પાપ તે મને જ લાગે ને? - “ત્યારે શા માટે પાપ કરે છે ?
“પાપ વિના મારે ધંધે છેડે ચાલે તેમ છે ? અને તે વિના કુટુંબનું પિષણ પણ હું થોડું જ કરી શકું તેમ છું?'
ભદ્ર! મહેનત માત્રથી કાંઈ નિર્વાહ થતું નથી તેને માટે તે પૂણ્ય જોઈએ. વગર મહેનતે પૂણ્યશાળીને ત્યાં લાખેનાં ઢગને ઢગ ખડકાય છે અને આ દીવસ વૈતરૂ કરનારને પેટ પુરતું ખાવા મળતું નથી. તે તું શું નથી જાણતું ?
“મહારાજ ! વાત તે આપ કહે છે તે સાવ સાચી છે. પણ હું પૂણ્ય શી રીતે કરું ?
ગુરૂએ કહ્યું “તપથી.” - મને આપે સાચી વાત કહી આપજ મારા માતા પિતા બાંધવ જે કહે તે છે આપ મને તપ બતાવે તે હું કરવા તૈયાર કું.
ગૌતમ સ્વામિએ કહ્યું “ઘરબાર છોડવાં, ખેતી છેડવી, જીવમાત્રની હિંસાને ત્યાગ કર. પ્રાણાતે પણ જુહુ બોલવું
For Private And Personal Use Only