________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૮.
મુનિ અરણિક “માતા ! સંયમ વિના સિદ્ધિ નથી પણ સંયમ તે ખાંડાની ધાર છે, તેના પરિસહ મારાથી સહ્યા જાય તેવા નથી.”
પણ સંયમ વિના ઉદ્ધાર છે ખરે?
ના, માતા મારા જેવા સંયમ ચૂકેલાને તે કઈ રીતે ઉદ્ધાર નથી. તું કહે તે અણુશણ સ્વીકારું, પણ જે રોજના પરિસહ સહેવા તે તે ચિત્તવૃત્તિની અતિસ્થિરતા વિનાના મારા જેવા માટે ઘણું કઠિન છે.”
“તે અણુશણુ સહેલું છે ?
માતા! ભલે અણુશણ સહેલું ન હોય પણ હું સંયમ ભ્રષ્ટ બનેલે લેકની આંગળીએ આ અરણિક! જેણે સંયમ છેડયું હતું તે ચિંધાઉં તેના કરતાં અણુશણ લઈ થોડા વખતમાં હું મારા ઉગ્ર પાપનો નાશ કરૂં તે કેમ ?
સાધ્વીને સંસારિક પુત્રમેહ ન હતું, તેને તો મારો પુત્ર સંયમ લઈ વિરાધી ભવભવ રખડે તેનું દુઃખ હતું તેથી કહ્યું “ભલે પુત્ર ! અણુશણ લઈ સ્વશ્રેય સાધ.”
અરણિક ઉપાશ્રયે પાછો ફર્યો, શરમાવે અને ફરી ગુરૂ પાસે ચારિત્ર લઈ તેણે અણુશણ સ્વીકાર્યું.
કર્મ રાજાએ જે હથીયારથી અરણિકને પાછ વાગ્યે હતે તે હથિયાર સામે પૂર્ણ તૈયારીથી અરણિક ઝઝુમ્ય. અને તેમાં તે સફળ નીવડયે તડકાથી ધખધખતી શિલા ઉપરજ તેણે અણુશણ સ્વીકાર્યું. - તડકાને પડ હોય તેટલે પડવા દીધે. શરીરમાંથી પરસેવાના રેહેરેલા નીકળ્યા. ચામડી તુટી. લેહીના રેલા
For Private And Personal Use Only