________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાધ્વી તરગવતી
ગંગાના કાંઠે
રહી હતી. અમે આવ્યા ત્યાં ઘણા મછવા પડયા હતા તેમાંથી એક મછવે! મારા પતિએ છેડયા અને મને મછવામાં બેસાડી હુ કાર્યાં. કારણ કે તેમાં તેમને સાર અનુભવ હતા.
ચાંદનીના ઉજવળ પ્રકાશમાં ઉજ્વળ મનવાળા અમે ગાંધર્વ વિવાહે જોડાયાં. ચક્રવાકના ભવમાં અમે જેમ પાણી ઉપર તરતાં હતાં તેમ અમારા મછવા ગગાના પાણીમાં તરતા હતા અને તેમાં બેઠેલાં અમારાં ચિત્ત પ્રેમસાગરમાં તરતાં હતાં. અમે વિચેગ સમાન્યે ત્યાં સવાર પડયું. સામે નદીના કાંઠા દેખાય એટલે મછવા ઉભા રાખી અમે બન્ને નીચે ઉતર્યા,
( ૮ )
આળસ મરડી ઘેાડું ચાલ્યા ત્યાં તે પાસેની ઝાડીમાંથી બુકાની માંધેલા મહાકાય લુટારાએ ધસી આવ્યા એમને દેખતાં હું મારા પતિને પગે ખાઝી પડી.
મારા પતિએ તેમની સામે લડવા ઘણા પ્રયત્ન કર્યાં પણ મે કહ્યું નાથ ! આમ અકાળે જીવન ખેાઇ ન નાંખશેા લુંટારા ઘણા છે અને તે પણ શસ્ત્રસજ્જ છે.' લુટારાઓને કહ્યુ કે અમારા અંગઉપરના દાગીના લઇ । અને તમારે અમારી પાસેનુ જે જોઇએ તે માગી લે પણ મારા નાથ ઉપર ઘા ન કરશે.’
તેમણે અમને પડી લીધાં અને વિન્ધ્યાચળની દક્ષિણ દિશા તરફ્ ઉંડી ઉડી પતમાળામાં અમને લઈ ગયા
For Private And Personal Use Only