________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બ્રહ્મદત્ત ચક્રવર્તિ બાંધવ! આખી સભાને મહેકાવતે એક વખત મેં એક પુષ્પક દુક જે. ઉડે ઉહાપોહ કરતાં હું ભાનભૂલી મૂચ્છિત થયે અને સૌધર્મ દેવકના ભાવ સાથે આપણા પાંચેભવની
સ્મૃતિ મને તાજી થઈ. થોડીવારે શુદ્ધિ આવતાં મારે પાંચભવને શાથી બાંધવ કયાં ગયે ? આ ભાઈને હું કયાંથી મેળવું? આમ કરતાં તમને શોધવા તાત મૃૌ...પદ પ્રચાર્યું અને આપ મન્યા. બાંધવ! આ રાજ્યલમીના આપ બાંધવ બની ભાગીદાર બને !
મુનિએ કહ્યું “રાજન! આ તારી ત્રાદ્ધિ તને ભવભવ રખડાવનારી છે. સાચી દ્ધિ તો જ્ઞાન દર્શન અને ચારિત્રની છે.
મહારાજ! રાજ્યની અદ્ધિ માટે તે લેકે સેંકડે યુદ્ધ ખેલે છે અને ભાગ્ય સિવાય બીજ દુનીયાની આ ઋદ્ધિ પણ મળે છે.
રાજન ! બરાબર વિચાર કર. તું આજે જે ચક્રવતિ પદ પામ્યું છે તેની પાછળ તારા પૂર્વભવનું તપબળ કારણ છે. જાતિસ્મરણજ્ઞાનથી તે તારે તપમાં સ્થિર થવું જાઈએ. નહિ કે સંસારની પાપત્રાદ્ધિમાં. સાંભળ આપણે પૂર્વભવ.
(૨) “થા ભવે સાધુવેષની નિંદા કરવાના ફળથી કાશીમાં ભુતદત્ત નામના ચંડાળને ઘેર ચિત્ર અને સંભૂતિ નામે આપણે બે થયા. આ સમયે વારાણસી નગરીમાં શેખ નામે રાજા રાજ્ય કરતા હતા. તેને નમુચિ નામે પ્રધાન હતે. આ પ્રધાનને પટરાણું સાથે નેહ બંધાયે. અને તેથી બને ગુપ્ત રીતે ભેગ ભેગવવા લાગ્યાં. રાજાને આની ખબર પડી.
For Private And Personal Use Only