________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બ્રહ્મદત્ત ચક્રવતિ
૫૭
પુરમાં ભિક્ષા માટે પધાર્યાં. નમ્રુચિએ તપઃકૃશ અને વેશ પરાવ ન પામેલ હોવા છતાં તેમને તુર્ત જ ઓળખી કાઢયા. ‘વાવા: સર્વત્ર તા:' ન્યાયે તેના હૃદયમાં અનેક આશંકા કુશકા થવા માંડી. તેને લાગ્યું કે ‘મારૂં સમગ્ર ચરિત્ર આ એ મુનિ જાણે છે. અને રખેને તે કાઇને વાત કરે તે મારી પ્રતિષ્ઠા અને આખરૂનું શું થાય?” તેણે તુ સાવકાને આજ્ઞા કરી કે ‘આ મુનિને ગળચી પકડી બહાર કાઢો.' સેવકાએ મુનિને ગળચી પકડી તિરસ્કારપૂર્વક બહાર કાઢયા.
અગ્નિથી શીતળ જળ પણ ઉષ્ણુ થાય તેમ તે સંભૂત મુનિ આ તિરસ્કારે ઉગ્ર બન્યા, અને તેમના મુખમાંથી વાળાએ કાઢતી તેજલેશ્યા પ્રગટી. નગરલેકે ભય પામ્યા. સનકુમારચક્રી પણ આવી મુનિને પગે પડયા. અને વિનતિ કરવા લાગ્યા કે હે ક્ષમાસાગર! મહામુનિ! આપ દયાળુ છે. તા દયા રાખી ક્ષમા આપે.’આ વાતની ખખર ચિત્ર મુનિને પડી. તે પણ ત્યાં આવ્યા. તેમણે વિવિધ શાસ્ત્રવચનથી સભૂતને શાંત પાડયા. પણ આ ક્રોધનું કારણ શરીર છે.એમ વિચારી બન્ને મુનિ માંધવાએ આહારને ત્યાગ કરી અણુસણુ સ્વીકાર્યું.
એક વખત સનત્કુમાર ચક્રીની સ્રીરત્ન સુનંદા મુનિને વંદન કરવા આવી. વંદન કરતાં તેની કેશની લટ સંભૂત મુનિના ચરણે સ્પશી. તકૃશ મુનિનું હૃદય ક્ષેાભાણુ અને તેમણે આ તપના ફળથી આવતા ભવમાં આવુ. સ્ત્રીરત્ન મળે તે કેવું સારૂ.’ તેવુ નિયાણુ કર્યું. ચિત્રમુનિને આ વાતની ખખર પડતાં તેમણે કહ્યું કે ‘મિથ્યાદુષ્કૃત ઈ ધ્યાન
For Private And Personal Use Only