________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમદત્ત ચક્રવતિ
૬૩
ગેંડાએ કહ્યું ‘ચક્રીના અધ માટેના એ પુળા છે. તે લેવા જતાં મારૂં મૃત્યુ થાય.'
ગેંડી કહે ‘જો તે નહિ લાવે તે હું મૃત્યુ પામીશ.’ ગેડાએ જવાબ આપ્યો કે ‘કાલે મૃત્યુ પામતી હોય તો આજે પામ. તું મરીશ તો હું બીજી લાવીશ. હું કાંઈ બ્રહ્મદત્ત જેવા મૂર્ખાં નથી કે જેને ચાસઠ હજાર સ્ત્રીઓ હાવા છતાં એક સ્ત્રીની હઠ ખાતર મરવા તૈયાર થયા છે.
ગેંડાગે ડીની ભાષા સમજી ચક્રીનું ભાન ઠેકાણે આવ્યુ અને તે પેાતાના આવાસે પાછો ફર્યાં. પ્રજા આનંદ પામી અને કહેવા લાગી કે ‘સ્ત્રીના હઠાગ્રહને વશ થનાર પુરૂષ નાશ પામે છે.”
( ૫ )
આમ બ્રહ્મદત્ત ચક્રીએ સાતસે વર્ષ પૂર્ણ વૈભવથી પસાર કર્યાં. તેવામાં એક વૃદ્ધ મિત્ર બ્રાહ્મણે કુટુંબ સહિત તેના ભાજનની માગણી કરી. રાજાએ શરૂઆતમાં ના કહી પણ ઘણા આગ્રહુ બાદ હા પાડી. ચક્રીના આહારે તેને ઉન્માદ જગાયે. રાત્રે તે ભાન ભૂલી સ્ત્રી-પુત્રવધૂ-કે છેકરીને પણ વિચાર કર્યા વિના સૌ સાથે ભેગાસક્ત બન્યા. ચક્રી અન્ન છઠ્ઠું થતાં નશા ઉતર્યાં અને તેને પોતાના અવિવેક માટે લા ઉપજી. પેતાની ભૂલને વિચાર ન કરનાર બ્રાહ્મણને ચક્રી પ્રત્યે વર જાગ્યું અને કાઇક ગેાવાળ પુત્ર કે જે નિશાન તાકવામાં હાંશીયાર હતા તેને સાધી એ કાંકરા વડે બ્રહ્મદત્તની આંખેા ફાડી નંખાવી.
શૂરવીર અને હજારોને થકવનાર બ્રહ્મદત્તનાં ગેાવાળના
For Private And Personal Use Only