________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બહાદત ચક્રવર્તિ
સાથે બહાર નીકળ્યું. તેણે ટુંકમાં દીધું અને તેની માતાના દુષિતની અને પિતાના પિતાએ બનાવી રાખેલ ભેંયરાની વાત કહી. આ પછી બન્ને જણું માથું મુંડાવી ગુરૂશિષ્ય થઈ બ્રાહ્મણને વેષ ધરી નાસી છુટયા. દીર્વે બ્રહ્મદત્તને પકડવા ઘણા સૈનિકે દેડાવ્યા. પણ તેમાં તેને નિષ્ફળતા મળી. દેશદેશ ફરતાં બ્રહ્મદે, બધુમતી, શ્રીકાંતા, ખંડા, વિશાખા રત્નાવલી કુરુમતી વિગેરે ઘણી રાજકન્યાઓ અને અનેક વિદ્યા પ્રાપ્ત કરી.
ફરતાં ફરતાં બ્રહ્મદત્ત પિતાના મિત્ર વણારસીના રાજા કટકને ત્યાં આવ્યું. બ્રહ્મદત્ત કટકને ત્યાં છે આ સમાચાર મળતાં દીર્ઘ દૂત એકલી બ્રહ્મદત્તને પિતાને હવાલે કરવા કટક પાસે માગણી કરી. કટકે તેને તિરસ્કાર કર્યો. આથી બ્રહ્મદત્ત અને દીર્ઘ વચ્ચે ખુનખાર યુદ્ધ જામ્યું. ચૂલની આ યુદ્ધના સમાચાર સાંભળી લાજી ઉઠી. તેને ભાન થયું કે ‘દુનીયામાં અધમમાં અધમ માણસને ન શોભે તેવું કાર્ય કરી મેં મારી જાત અને પિતૃકુલને લાવ્યું છે.” ચુલનીએ વૈરાગ્ય પામી દીક્ષા અંગીકાર કરી આકરા કુકર્મના ક્ષય માટે આકરો તય કર્યો અને છેવટે મુક્તિ પામી.
આ યુદ્ધમાં સૈનિકના યુદ્ધ બાદ દીર્ધ પિતિ સામે આવ્યો. પણ પૂણ્ય પ્રબળતાથી બ્રહ્મદત્તના હાથમાં તુર્ત દેવી ચક્ર આવી ઉભું રહ્યું. બ્રહ્મદરે તે ચકને દીર્ધ ઉપર મુકયું કે તુર્ત દીર્ઘ જમીન ઉપર ઢળી પડયે. અને બ્રહ્મદત્તને જયજયકાર ફેલાયે.
વર્ષો બાદ બ્રહ્મદરે પિતાના નગરમાં પ્રવેશ કર્યો. સાચા
For Private And Personal Use Only