________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪
દેવતાઈ અગ્નિ
ગામ ગયા. ત્યાંથી પાછા ફરતાં ધરમાં પેઠા ત્યારે સ્રી ડુસકે ડુસકે રાતી હતી અને એક બાજુ કાળા સર્પથી ડસાયેલ પુત્ર દીર્ઘ નિદ્રામાં પેયેા હતેા. મેં અને મારી સીએ આખી રાત રાઇ રાઇને કાઢી. મધ્યરાત્રિએ કુલદેવી પ્રગટ થઇ અને કહેવા લાગી કે ‘તુ મુઝાઇશ નહિ જેને ઘેર મૃત્યુ ન થયું હોય તેના ઘેરથી માંગલિક અગ્નિ લાવ એટલે તારા પુત્રને હુ તુ જીવાડું.' મને આશા પ્રગટી. હે રાજન ! હું ખરે ખરે ભટકું છું, કોઈને ત્યાંથી માંગલિક અગ્નિ મળતા નથી. નાના મેટા સર્વે ઘેર ભટકયેા છું. મારે બીજી કોઇ ભૂખ નથી. મારે જોઇએ છે માત્ર :મંગલિક અગ્નિ.
પ ચક્રી છે, કૃપાળુ છે, પ્રજાવત્સલ છે, તો આ પ્રજાના બાળકને જીવાડવા માંગલિક અગ્નિ આપે. અગર કયાંથી પણ મગાવી આપે. ”
સગરચક્રીએ શોકમય છતાં વિવેકી વાણીથી કહ્યું, “હું બ્રાહ્મણ ! અમારૂં કુળ ઉંચું છે છતાં અમારા કુટુંબમાં પણ ઋષભદેવ, ભરત, આદિત્યયશા, મહાયશા, અતિખલ, બલભદ્ર, અલવીય, કાિિવય વિગેરે પ્રતાપી પૂર્વજો મૃત્યુ પામ્યા છે. તું ગમે ત્યાં ફરે પણ કાર્યનું કુટુંબ કે ઘર મૃત્યુ વિનાનું નહિ મળે. આ જગતમાં સર્વ જીવા કાળવશ છે. જે જન્મે છે તે અવશ્ય મૃત્યુ પામે છે. તું પંડિત અને ધીર છે. તા થૈય ધારણ કરી જગત સ્થિતિને વિચાર કર.”
બ્રાહ્મણે કહ્યું, ‘હું આ બધું સમજું છું, પણ મારી ધીરજ રહેતી નથી. મહારાજન! શાસ્રવચન અને ધીરજની વાતા જ્યાં સુધી પેાતાને સાક્ષાત્ અનુભવ નથી થયેા હતેા
For Private And Personal Use Only