________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२
રૂપના અહંકાર
યા ને
સનત્કૃમાર ચક્રવત્તિ
(૧)
હસ્તિનાપુર નગરમાં અશ્વસેન રાજા રાજ્ય કરતા હતા, તેમને સહદેવી નામે સુલક્ષણી રાણી હતી.
સહદેવીએ ચૌદ સ્વપ્ત સૂચિત પુત્રને જન્મ આપ્યું. રાજાએ તેનુ નામ સનર્કુમાર પાડયું. ખાલ્યકાળ પુરા કરી વિદ્યાભ્યાસ કરી સનકુમાર યુવાકાળમાં પ્રવેસ્થેા.
આ સનત્કુમારને બાળસખા મહેન્દ્રસિહ હતા. આ અન્ને કુમારો એક વખત મરદ નામના ઉદ્યાનમાં ક્રીડા કરવા ગયા. ક્રીડા માટે પિતાએ ભેટ આપેલ જળધિલ્લોલ અશ્વને પણ સનત્કુમારે સાથે લીધે, ઘેાડું કર્યાં બાદ કુમાર અશ્વ ઉપર બેઠા કે તુ ઘેાડાએ નાસવા માંડયું. પવનની પેઠે નાસતા તે ગામ શહેર મધુ વટાવતા એક જંગલમાં પેઠા. આખા દિવસ ઢોડયા પછી તે મધ્ય જંગલમાં ઉભે રહ્યો. કુમાર હેઠા ઉતર્યાં ત્યાં જ અશ્વ ચક્કર ખાઈ હેઠા પડયા અને મૃત્યુ પામ્યા.
કુમાર મિત્ર અને અશ્વ વિનાના અટુલા પડયા પણુ તેનુ ભાગ્ય જોર કરતુ હતું તેથી જ ંગલમાં પણ તેને મંગળ થયું. અટવી બહાર નીકળ્યા ત્યાં તે તેને વિદ્યાધરની આઠ
For Private And Personal Use Only