________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવતાઈ અગ્નિ
પદ ફરતી ખાઈ કરી મંદિરની રક્ષા કરવાનો નિર્ણય કરી દંડરત્નથી પૃથ્વીને ખદવા માંડી, જોતજોતામાં હજાર એજન છેદી નાંખ્યું, ત્યાં તે નાગકના ઉત્પાતથી કોધાતુર થએલ
વલનપ્રભ દેવ બહાર આવ્યા અને કહેવા લાગ્યું કે “પિતાના દંડરત્નથી અભિમાની બનેલ એ સગરપુત્ર! તમે આ શું કરવા માંડ્યું છે? નાગલેકનાં મંદિરે નીચે ખંડિત થાય છે તેનું તમને ભાન છે કે નહિ? મેટાના પુત્રે મેટાની પિઠે સૌનું કુશળક્ષેમ ઈચછવું જોઈએ.”
જહુએ જવલનપ્રભને વિજ્ઞપ્તિ કરી શાંત પાડો અને કહ્યું કે “અમે તમારા આવાસ તેડવા નથી માગતા, અમે તે મંદિરની રક્ષા માટે અહિં ખાઈ કરતા હતા. વિવેકી પુરૂષને ગમે તે કેપ પણ જ્યારે માણસે અજાણતાં ભૂલ કરી છે તેમ લાગે ત્યારે તુર્ત શાંત થાય છે. તેમ જવલનપ્રભ શાંત થયો અને પાતાલ લેકમાં ચાલ્યા ગયે.
નાગરાજના ગયા પછી જહુએ પોતાના ભાઈઓને કહ્યું “આપણે અષ્ટાપદ પર્વતની આસપાસ ખાઈ કરી પણ આતો જતે દિવસે પુરાઈ જશે. ગમે તેવું મોટું શરીર બુદ્ધિ વિના શેભે નહિ તેમ આ ખાઈ પાણી વિના નકામી નિવડશે. માટે આપણે તેને પાણીથી પુરવી જોઈએ. પરંતુ ખાઈ પુરાય તેટલું પાણી ગંગાને અહિં લાવ્યા સિવાય બની શકે તેમ નથી. આથી યમદંડ સમે દંડરત્ન લઈ ગંગાના કાંઠાને વિદારતે જ ગંગાના પ્રવાહને ખાઈમાં લાવ્યું. ગંગાનું પાણું નાગલોકમાં પિયું. અને દેશના આવાસ પાણીથી તરબળ બન્યાં. નાગરાજના કેપે માઝા મૂકી. તે નાગકુમારે
For Private And Personal Use Only