________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯
દેવતાઈ અગ્નિ
સુકેશાને પરણાવી. ત્યારપછી સહસ્ત્રનયનને સાથે લઇ સગર ચક્રી વિમાન ઉપર બેસી ગગનવલ્લભ નગરે આવ્યા, અને ત્યાં તેમણે તેને તેના રાજ્ય ઉપર બેસાયેĆ .
આ પછી સુકેશાને સાથે લઇ સગરચક્રી સાકેતપુરના પરિસરમાં રહેલ શિખિર આગળ આવ્યા. અઠ્ઠમ તપ કર્યાં. અને મહાત્સવપૂર્વક નગરમાં પ્રવેશ કર્યાં, દેવોએ અને રાજાઆએ ચક્રવતી પણાના અભિષેક કરેં. આ ચક્રીપદને! મહાત્સવ બાર વર્ષ સુધી ચાલ્યે. સર્વ ઠેકાણે આનંદ અને જયજયકાર વ્યાપી રહ્યો. ત્યારપછી સગરચક્રી અદ્ભુત સુખ ભાગવવાપૂર્વક પેાતાના કાલ નિમન કરવા લાગ્યા.
એક વખત સાકેતપુરમાં અજિતભગવાનની પદામાં પૂર્ણ મેઘને મારી હાથમાં તલવાર સાથે સુકેશાના ભાઇ આવ્યે અને ખેલવા માંડયેા કે કયાં ગયા એ ‘ધનવાહન’. તેણે પ - દામાં પૂર્ણ મેઘના પુત્ર ઘનવાહનને જોચે પણ તેને ક્રોધ ભગવાનના પ્રભાવથી શાંત થયા. આથી તે પણ ત્યાં દેશના સાંભળવા બેસી ગયે. આ પછી દેશનાને અંતે સગરચિક્રએ ભગવાનને પુછ્યુ કે આ બન્નેને પરસ્પર વૈરનું શું કારણ છે ? અને સહસ્ત્રલેાચન ઉપર મને કેમ અંતરને પ્રેમ ઉપ છે.’ ભગવાને કહ્યું કેઇ એક પૂર્વભવમાં તમે ર્ભક નામે સંન્યાસી હતા, તમારે શી અને આવલી નામે એ શિષ્યા હતા. આવલી વિનયી અને ગુરૂભક્ત હાવાથી તમને તેની પ્રત્યે ખુબ પ્રેમ હતા. એક વખત આવલીએ એક ગાય વેચાતી લીધી, પરંતુ શશીએ તેના મૂળધણીને ખુટવી પાતે ગાય ખરીદી. આના અંગે અને વચ્ચે લડાલડી થતાં શશીના
For Private And Personal Use Only