________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
હતા તે. યૂથાધિપતિએ ચિત્તને સમભાવમાં સ્થિર રાખી આ વેદના સહી. આથી મૃત્યુ પામી તે સહસ્રાર દેવલાકમાં દેવપણે ઉત્પન્ન થયા. થોડા સમય બાદ વરૂણાના જીવ પણુ મૃત્યુ પામી ખીજા દેવલેાકમાં દેવીપણે ઉત્પન્ન થયેા. અહિ તેને ઘણા દેવા ઇચ્છતા હતા છતાં તેનું મન કેઇ ઉપર ચાટયું નહિ. તે તે પૂર્વભવના સંપર્કથી સહસ્રાર દેવમાં ઉત્પન્ન થયેલ દેવ સાથે ક્રીડાથી જ પેાતાના કાળ પસાર કરવા લાગી. કુટસપ` પણ અંતે મૃત્યુ પામી પંચમી નરકે સિધાવ્યેા. આ રીતે પાર્શ્વનાથ ભગવાનના જીવ મરૂભૂતિ ઉપર કમઠની પૂર્વભવ વૈરપર પરા બીજા ભવમાં પણ પલ્લવિત થઇ. ચેાથા અને પાંચમા ભવ—કિરણવેગ વિદ્યાધર અને દેવ.
પૂર્વ મહાવિદેહમાં સુચ્છ વિજયને વિષે વૈતાઢય ગિરિ ઉપર તિલકા નામે નગરી હતી. આ નગરમાં વિદ્યુ દ્વેગ નામે ખેચર રાજવી રાજ્ય કરÀા હતા. તેને કનકતિલકા નામે પટરાણી હતી. કેટલાક સમયબાદ કનકતિલકાની કુક્ષિને વિષે સહસ્રાર દેવલાકથી ચ્યવી યુથાધિપતિ ને જીવ પુત્રપણે ઉત્પન્ન થયા. માતાપિતાએ તેનુ નામ ફિરવેગ પાડયું. કિરણવેગ વિદ્યાભ્યાસ કરી યૌવનવયને પામ્યા એટલે વિદ્યત્વેગે તેને રાજ્ય સોંપી શ્રુતસાગર મુનિ પાસે દિક્ષા ગ્રહણ કરી.
રાજ્યસુખ અને સ'સારસુખ ભોગવતાં કિરણવેગને પદ્માવતી રાણીની કુક્ષિથી કિરણતેજ નામે એક પુત્ર થયા. તે પણ વિદ્યાભ્યાસ કરીને યૌવનવયને પામ્યા. આ અ
For Private And Personal Use Only