________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦
ચાણવ
કામાં ઉઘાડા શરીરે ચારે દિશાએ અગ્નિકુંડ રાખી આતાપના લેતે હતે. લેકે તેના તપની પ્રશંસા કરતા હતા. ભગવાને ક્ષણભર તેની સામે, અગ્નિ સામે અને લોકે સામે નજર
ક. તેમને લેકેની અજ્ઞાનતા પ્રત્યે, અને તાપસના અજ્ઞાન કષ્ટપ્રત્યે દયા ઉપજી. આ કરતાં પણ જ્યારે જ્ઞાનથી કાષ્ઠમાં બળતા સર્પને જોયો ત્યારે તે તે બેલી ઉઠયા કે “જે તપમાં દયા નથી તે તપ નથી. અને દયા અને તપ વિના ધર્મ પણ ક્યાંથી સંભવે?” કમઠ લાલચોળ આંખ કરી બેલી ઉ રાજકુમાર ! તમે હાથી, ઘેડા ખેલાવી જાણે, સ્ત્રીઓના રંગરાગ જાણે, ધર્મ તે અમારા જેવા તપસ્વીઓ જ જાણે.” પ્રભુએ તત્કાળ સળગતા અગ્નિમાંથી એક લાકડું ખેંચી કઢાવી અને કહ્યું “તમને ખબર છે કે આ લાકડામાં સર્પ બળી રહ્યો છે? અને સર્પ બન્યાનું જેને ભાન નથી તેને જયણું વિનાને તપ શા કામને?” સંભાળપૂર્વક ભગવાને લાકડું ચીરાવ્યું છે તેમાંથી અર્ધ બળેલ સર્પ નીકળે. ભગવાને સર્પને નવકારમંત્ર સંભળાવી આરાધના કરાવી. આ સર્પ મૃત્યુ પામી ધરણેન્દ્ર નામે નાગરાજ થયો. લોકોનાં ટોળાં ઘડીક પહેલાં કમઠ તાપસની સ્તુતિ કરતાં હતાં તે નિંદામાં પલટાયાં અને કુમારના વિવેક, અને જ્ઞાન પ્રત્યે ભાવથી નમી પડયાં. સમય જતાં કમઠ તાપસ મૃત્યુ પામી અજ્ઞાન તપના પ્રભાવે મેઘમાળી નામે દેવ થયો.
દીક્ષા. એક વખત વસંતઋતુમાં પાશ્વકુમાર રાણ સહિત ઉધાનમાં પધાર્યા. વનરાજીને જોતા અને આકાશને નિહાળતા
For Private And Personal Use Only