________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬
કથાણું વ
યાદ આવ્યેા. અને તેથીતેને ભગવાનની સાથે વૈરપરપરા તાજી થઇ. ક્રોધથી ધમધમતા પાપાત્મા મેઘમાલી ભગવાન પાસે આવ્યો. ભગવાન તો મેરૂ સમ નિપ્રક ંપ ધ્યાનમાં હતા. મેઘમાલીએ પ્રથમ હાથી વિધુર્યાં. અને તેમણે સુઢાથી ભગવાન ને પછાડવા માંડયા પણ છેવટે થાકી તેણે સિ ંહ વિધુર્યાં. સિંહા જંગલને ધ્રુજાવે તેવી ત્રાડા નાંખવા લાગ્યા. પશુ તે ત્રાડે ભગવાનના ધ્યાનમાં તરંગની જેમ લીન ખની. આ પછી મેઘામાલીએ સાપ, વિછી, વૈતાલ વિગેરે અનેક પ્રતિકુલ ઉપસ અને દેવાંગનાઓના હાવભાવરૂપ ઘણા અનુકુલ ઉપગેર્યાં કર્યાં. પણ ભગવાન તા પેાતાના ધ્યાનથી જરાપણુ ચલિત ન થયા. મેઘમાલી ક્રોધથી ખૂબ ધમધમ્યો. તેણે આકાશમાંથી અનલ વૃષ્ટિ આર્ભી જોતજોતામાં ચારે બાજુ પાણી ફેલાયુ. વિજળીના જબકારા અને કાનને ફાડી નાંખે તેવા મેઘના ગડગડાટ થવા માંડયા. પાણી વધતું વધતુ કિટ અને છાતી ઓળંગી ભગવાનની નાસિકા સુધી આવી પહેાંચ્યુ. ધરણેન્દ્રનુ આસન કપ્યું. ભગવાનના ઉપસર્ગ દેખતાં દેવાંગાનાએ સાથે ધરણેન્દ્ર ત્યાં આવ્યો. તેણે ભગવાનને નમસ્કાર કર્યાં, અને ભગવાનના પગ નીચે કમળ, મસ્તક ઉપર સાત કાવાળા સર્પનું છત્ર તેમજ સામે ચામર અને ફુલની માલા પુર્વક દેવાંગનાઓનુ નૃત્ય આરંભી ભગવાનનો સેવામાં તત્પર બન્યો.
મેઘમાલી જોસથી પાણી વરસાવતા ગયો પણુ ભગવાન પાણીના તળ ઉપર બીરાજેલા કમળ ઉપર જમીનની પેઠે ધરણેન્દ્રની ઋદ્ધિપૂર્વક કાઉસ્સગ્ગધ્યાનમાં નિશ્ચળ રહ્યા.
For Private And Personal Use Only