________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર, એ.
કઇ ગતિ પામશે ?' મુનિએ જવાબ આપ્યા આ દત્ત ગ્રા ઘણુ મરી મરઘા થશે.' આ શબ્દ સાંભળતાં હું રડી પડયે, અને કહેવા લાગ્યો કે ‘ભગવંત! આ ભવમાં તે હું કાઢથી પીડાઉ છુ.' અને વળી આવતા ભવમાં હું તિહુઁચ મરઘા થઈશ ? ભગવાન ! મારે તરવાના કોઇ ઉપાય નહિ હોય ? ’ મુનિએ જવાબ આપ્યો કે ‘ ભાવિભાવને કેાઇ મીટાવી શકે તેમ નથી. પણ તારે બહુ શાક કરવાનુ કારણ નથી કારણ કે મરઘાના ભવમાં તને મુનિને દેખી જાતિસ્મરણ જ્ઞાન થશે અને ત્યાં તુ અણુસણુ કરી મૃત્યુ પામો રાજપુર નગરના રાજા થઇશ.' મુનિના આ જવાખથી મને કઇંક શાંતિ વળી અને ધ માર્ગોમાં વધુ સ્થિર થયો. મને જાતિસ્મરણ જ્ઞાનથી આ સર્વ ભવ યાદ આવ્યા છે. તે આ પ્રભુના દર્શનના પ્રતાપ છે. પ્રભુએ કાઉસગ્ગ ધ્યાન પાળી વિહાર કર્યાં પણ રાજાએ આ સ્થાનની સ્મૃતિ માટે ત્યાં એક ચૈત્ય બનાવ્યું અને તેમાં પાર્શ્વપ્રભુની પ્રતિમાને પ્રતિષ્ઠા પૂર્વક સ્થાપન કરી. જતે દ્વિવસે આ સ્થાન કુક ટેશ્વર નામના તી તરીકે પ્રસિદ્ધ પામ્યું. અને ત્યાં વસેલું નગર કુટેશ્વર નગર કહેવાયું.
મેઘમાળીના ઉપસ
એક વખત વિહાર કરતા ભગવાન કેાઈ એક તાપસ આશ્રમ નજીક આવી પહેાંચ્યા. સંધ્યા સમય વિત્યા હતા, પક્ષિઓ પાતપેાતાના માળામાં પાછાં ફરતાં હતાં. સૂર્ય પશ્ચિમ સમુદ્રમાં ડુબી આકાશને લાલ ખનાવી રહ્યો હતો. ભગવાન એક કુવાની પાસે રહેલા વડવૃક્ષ નીચે કાઉસગ્ગ ધ્યાને રહ્યા. આ અરસામાં મેઘમાલી દેવને અધિજ્ઞાનથી પાતાના પૂભવ
For Private And Personal Use Only