________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થાણ વ
રસામાં સુરગુરૂ નામના આચાર્યાં પધાર્યાં. કિરણવેગ પરિવારસહ તેમની પાદામાં ગયા. અને વાંદીને ધમ દેશના સાંભ ળવા બેઠા. ગુરૂએ કહ્યું હે રાજન ! સંસારમાં માનવભવ ૬ભ છે, કારણ કે આ ભવમાંજ મુક્તિની સાધના થઈ શકે છે. દેવા પણ માનવભવની પ્રાપ્તિ માટે તલસે છે. તમારે પાંચ મહાવ્રત સ્વીકારી માનવભવને સાર્થક કરવા જોઇએ. મુનિની આ દેશના તેના હૃદયમાં આરપાર ઉતરી તેને સંસાર ઉપર અણુગમે ઉપયા, કિરણતેજને લાવી રાજ્યાભિષેક કર્યો અને તે સુરગુરૂ આચાય પાસે જઇ દીક્ષા ગ્રહણ કરી, દીક્ષા બાદ તેમણે જ્ઞાનાભ્યાસ અને તપશ્ચર્યા બન્ને આરાં. જોતજોતામાં તેમણે અગિયાર અંગ ધારણ કર્યાં અને તપથી કૃશ બની કને કૃશ કર્યા. પસિહ ઉપસને સહન કરતા કિરણવેગ મુનિ એક વખત હિમગિરિની ઉપર પ્રતિમાધારી કાઉસ્સગ્ગ ધ્યાને રહ્યા. આ અરસામાં કુ ટ નાગના જીવ માંચમી નારકીમાંર્થી નીકળી સર્પ પણે ઉત્પન્ન થયા હતા. તે ત્યાં આવ્યે મુનિને જોતાં તેને વૈર જાગ્યું.ફાડા મારતા તે મુનિના શરીરની આસપાસ વિટાયો અને મારી શકાય તેટલા ડૅશ માર્યાં. આથી મુનિના શરીરમાં ઝેર પ્રસર્યું. પણ અંતરમાં અમૃત પ્રગટયું. અને વિચારવા લાગ્યા કે આ સર્પ મારા પરમ ઉપકારી છે. કે જે લાંખા કાળે ક્ષય થઇ શકે તેવા કર્માને અલ્પ સમયચાં ક્ષય કરાવે છે ?” આ પછી તેમણે પેાતાનું મન પંચપરમેષ્ઠિના સ્મરણમાં વાળ્યું. અને તે ધ્યાનમાંજ મુનિ મૃત્યુ પામી ખારમા દેવલોકમાં જ’બુકુમાથત નામના વિમાનમાં આવીશ સાગરાપમના આયુષ્યવાળા દેવ થયા.
For Private And Personal Use Only