________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કથા વ
યુક્તિથી તેને મુ ંગા કર્યાં તે પણ તેમની વાત તેને ગળે ન ઉતરી. તેવામાં લેાકચદ્ર નામના ગુરૂમહારાજ ત્યાં પધાર્યાં. વજ્રનાભ કુબેર સાથે દેશના સાંભળવા ગયો. દેશનામાં ગુરૂમહારાજે કહ્યુ કે ‘આ જીવ દુષ્કર્મને લઈને સ'સારમાં રખડે છે. અને જન્મ, જરા અને મરણના દુ:ખ ભાગવે છે. આ દુષ્કર્મીને વેઢાંતિએ માયા કહે છે. બૌદ્ધો વાસના કહે છે. સાંખ્યમતવાળા પ્રકૃતિ કહે છે તે યૌગિકમતવાળા તેને અદૃષ્ટ નામે સાધે છે. આ જગતમાં કોઈ સુખી, કોઇ દુ:ખી, કાઈ નિન, કોઈ ધનવાન અને કોઇ મૂખ` કે વિદ્વાન છે, તે સ ધ અધરૂપ કનુ ફળ છે. વિનય, વિવેક તપ, ત્યાગ અને પરોપકાર, આ સર્વ ધર્મ છે. અને અહંકાર, લાભ, નિ યતા વિગેરે અધમ છે. જ્યારે ક, ધર્મ, અધ આ સર્વ સિદ્ધ થાય છે ત્યારે આપે!આપ આત્મા પણ સિદ્ધ થાય છે. અને તે સિદ્ધ થતાં પરલોક અને પૂન્ય પાપ પણ સિદ્ધ થાય છે. આ પ્રમાણેની ધદેશનાથી કુબેરે નાસ્તિક મતને ત્યાગ કર્યો. અને જવીયે વજ્રનાભને રાજ્ય સોંપી લક્ષ્મીવતી રાણી સાથે દીક્ષા અંગીકાર કરી સ્વશ્રેય સાધ્યુ.
ત્યારખાનૢ વજ્રનાભે પિતાના રાજ્યકાળને પણ ભૂલાવે તેવી સુ ંદર રીતે રાજ્ય કરવા માંડયુ. સમય જતાં એક વખત ક્ષેમકર જીનેશ્વર શુભકરા નગરીના પરિસરમાં પધાર્યાં. રાજા પરિવાર સહ તેમની દેશના સાંભળવા ગયો. પરિત રાજાનું હ્રદય વૈરાગ્ય પામ્યું. તેણે પુત્રને રાજ્ય સોંપી દીક્ષા અંગીકાર કરી. દીક્ષા બાદ તેમણે વિવિધ તપશ્ચર્યાએ આર ભી અનેક લબ્ધિએ સંપાદન કરી.
For Private And Personal Use Only