________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
મુનેિને જમીન ઉપર પટકાએલ દેખી સપ આનંદ પામ્યા. ત્યારબાદ ઘણા જીવાને નાશ કરતાં અનુક્રમે તે મૃત્યુ પામી ખાવીશ સાગરોપમની સ્થિતિવાળી છઠ્ઠી નરકમાં નારીપણે ઉત્પન્ન થયા. અહિં તે અઢીસા ધનુષની કાયાવડે ઘોર યા તનાને સહન કરતા પેાતાના સમય પસાર કરવા લાગ્યા.
આ રીતે એકે ક્ષમામાં વિકાસ સાધી ઉત્તરાત્તર ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું. અને ખીજો વૈરના ધૂમમાં અટવાતા અને ગુંગળાતે ઉત્તરાત્તર અધઃપાત પામતા નરકમાં આગળ ને આગળ વધવા માંડયા. આમ મરૂભૂતિ અને કમડના સંબંધ આ રીતે ચેાથા ભવમાં વિકસિત અન્યા.
છઠ્ઠો અને સાતમા ભવ-વજ્રનાભ અને વેયકમાં દેવ.
આ જ યુદ્વીપના પશ્ચિમ મહાવિદેહમાં સુગન્ધ નામના િવજયમાં શુભ'કરા નામે સમૃદ્ધિશાળી નગરી હતી. આ નગરીમાં વસા પરાક્રમવાળા વજીવીય` નામે રાજા રાજ્ય કરતા હતા. તેને લક્ષ્મી સરખી લક્ષ્મીવતી નામે રાણી હતી. સમય જતાં એક વખતે લક્ષ્મીવતીની કુક્ષિને વિષે કિરણવેગને જીવ દેવલાકનું આયુષ્ય ભાગવી ઉત્પન્ન થયા. પૂર્ણ સમયે રાણીએ પુત્રના જન્મ આપ્યો. રાજાએ તેનુ નામ વજ્રનાભ એવુ' પાડયું. યૌવનવય પામતાં વાનાભને શ્રીવિજયા નામની કન્યા સાથે પરણાવવામાં આવ્યો. તેનાથી તેને ચક્રાયુધ નામે એક ધુત્ર થયો. એક સમયે વજ્રનાભના મામાના પુત્ર કુબેર ત્યાં આવ્યો. અને કહેવા લાગ્યો કે ‘ આત્મા, પરભવ, પૂન્ય, પાપ કાંઇ નથી' વજ્રનાભે
For Private And Personal Use Only