________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૧૧
આથી
કહેલ
કન્યા અને કહેવા લાગ્યા બસ ચડી.
આપી એક પછી એક પસાર થયા. તેવામાં રાજાની નજર એક સખીઓથી વીંટાએલ તાપસ કન્યા ઉપર પડી. રાજા વિચાર કરે છે કે “જંગલમાં વસતી આ કન્યાનું સુંદર રૂપ અને તેના ઉપર મારી સવિકાર દૃષ્ટિ સૂચવે છે કે જરૂર આ તાપસ કન્યા ન હોવી જોઈએ. પણ કેઈ રાજકન્યા દુ:ખની મારી વસતી હેવી જોઈએ. એવામાં ભ્રમરના ડંશથી
બચાવો ! બચાવે!” કરતી કન્યાએ બૂમ પાડી. સુવર્ણ બાહુ તુરત દેડી ગયો. અને કહેવા લાગ્યું કે “કેણ તમને હેરાન કરે છે?” કન્યા અને તેની સખીઓ શરમિંદી પડી અને કહેવા લાગી કે “હે વીરપુરૂષ! વજબાહના પુત્રના શાસનમાં કેણ કેઈને હેરાન કરી શકે તેમ છે? અમારી સખી પદ્માવતીએ ભ્રમરડંથી ગભરાઈ બૂમ પાડી છે. પણ આપ કેણુ છે?” રાજાએ કહ્યું કે “હું સુવર્ણબાહુને સેવક છું. અને મને રાજ્યના ભૂષણરૂપ તપવનની રક્ષા કરવા માટે નીખે છે.” રૂપ, રંગ, ઢંગ અને આકૃતિ જોઈ પદ્માવતી અને તેની સખી નંદા સમજી ગઈ કે આ એની જાત ભલે છુપાવે પણ તે સુવર્ણ બહુ પિતે જ છે. સુવર્ણ બાહુએ સખીએને પૂછયું: “આ તમારી સુકમળ પ્રિય સખી તપકષ્ટથી શા માટે કષ્ટ ઉઠાવે છે?” નંદાએ નિસાસે નાંખતાં કહ્યું:
હે રાજના મોટા માણસે પિતાના ગુણની પ્રશંસા જાતે કરતા નથી. તેથી આપે આપને સુવર્ણબાહુના સેવક તરીકે ભલે ઓળખાવ્યા પણ અમે તે તમને કયારના સુવર્ણબાહુ તરીકે ઓળખી લીધા છે. આ અમારી પ્રિય સખીનું નામ પદ્મા છે. તેના પિતા રત્નપુર નગરના રાજા ખેચરેન્દ્ર અને
For Private And Personal Use Only