________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ ના
અતિ
૧૪
કથાણુવ ધતું જ્યાં ત્યાં દેવાદેડ કરી રહ્યું હતું. બે દિવસથી ભક્ષ્ય નહિ મળવાથી સંપૂર્ણ કોપી બની ધમપછાડા મારતે હતે. તેવામાં તેની નજર આતાપના લેતા મુનિ ઉપર પડી. તેણે ત્રાડ નાંખવાપૂર્વક મુનિ ઉપર થાપે માર્યો. સિંહને થાપ પડતાંજ મુનિ “નમો અરિહંતા” કહેતા જમીન ઉપર ઢળી પડયા અને સમાધિપૂર્વક મૃત્યુ પામી દશમા દેવલોકમાં મહાપ્રભ વિમાનમાં વીસ સાગરોપમની સ્થિતિવાળા દેવ થયા. સિંહ મૃત્યુ પામી ચેથી નરકે ગયે.
આમ આઠમા ભાવમાં પાર્શ્વનાથને જીવ પૂર્ણ વિકાસની નજીક આવી ઊભો રહ્યો અને જગત્ ઉપર પૂર્ણ ઉપકાર કરવા દેવલોકમાં એકાંત આવાસમાં પિતાને કાળ નિર્ગમન કરવા લાગ્યું.
પાર્શ્વનાથ ભગવાન
અસુ રિથતિવાળ
જન્મ, લગ્ન અને દીક્ષા. પૂર્વોક્ત સિંહને જીવ કેટલાક ભવે રખડી કઈ ગામમાં એક બ્રાહ્મણને ત્યાં પુત્રપણે જમ્યો. જન્મતાંની સાથે તેના દુર્દવથી માતા-પિતા તરત મૃત્યુ પામ્યા. લેકેએ તેને દયાથી ઉછેર્યો અને જ્યારે મેટે થયે ત્યારે તેનું નામ કમઠ રાખ્યું. ઠેરઠેર તિરસ્કાર પામતે અને લોકોની દયા ઉપર
જીવતે કમઠ યૌવન વયને પામ્યું ત્યારે તે વિચારવા લાગે કે મારી સામે રહેલા કેટલાક લેક હજારનું પિષણ કરે છે અને તેમને ખમીખમા પિકારાય છે. જ્યારે હું ઠેરઠેર તિરસ્કાર
For Private And Personal Use Only