________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૬
પાવાયે જેથી આ કામ થે!ડા વખત માટે ખેારભે પડયુ.
આ પહેલા ભાગમાં ૪૨ કથાએ આપવામાં આવી છે. અમારા નિર્ધાર બે ભાગમાં ૧૦૧ કથા આપવાના હાવાથી અતિ વિસ્તૃત કથાઓને પણ અમારે નિરૂપાયે ટુંકાવવી પડી છે અને કેટલીક વિસ્તીર્ણ કથા અતિ સંક્ષેપમાં લેતાં નિરસ અનતી હાવાથી અમારે જતી કરવી પડી છે.
ભાદરવા વદ ૧૩
તા. ૧૬-૯-પર અમદાવાદ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ ગ્રંથની પ્રસ્તાવના અમે પૂ. વિહિત વિદ્વાન્ આચાય અને ગુજરાતના પ્રસિદ્ધ સાક્ષર દ્વારા લખાવાના નિર્ધાર કર્યા હતા પણ ગ્રંથના પ્રકાશનમાં વિલ અસહ્ય ન હાવાથી હાલ પહેલા ભાગ મહાર પાડીએ છીએ અને ખીજા ભાગમાં દરેક કથાઓનુ સ્પષ્ટીકરણ અને વસ્તી પ્રસ્તાવના આપવા ધારીએ ધીએ.
આ બધી કથાઓના લેખનમાં પુરી કાળજી રાખ્યા છતાં કાંઇ પણ સિદ્ધાંત વિરૂદ્ધ મતિમ દતા પ્રમાદ કે ભ્રમણાથી લખાયુ હાય તેની ક્ષમા યાચીએ છીએ.
આ કથાએ જેમણે પેાતાની જીવનનૌકાને સફળ રીતે સંસાર સમુદ્ર પાર કરી છે તેવા મહાત્માઓની છે. અને તે કથારૂપ દીવાદાંડીના આલ અને વાચક સંસારસમુદ્રમાં અટવતી પા તાની જીવનનૌકાને અકામના સંસ્કાર તજવા યાગ્ય છે તેમ સમજી ત અને ધર્મોના સંસ્કારોને પલ્લવિત કરી પ્રગતિના માર્ગે આગળ વધારી આ પ્રકાશનને સફળ બનાવે એ આશા સાથે વિરમું છું એજ.
પ.
મફતલાલ ઝવેરચંદ
For Private And Personal Use Only