________________
શ્રી સામયિક વ્રત સામાયિક શું ચીજ છે તે જાણે નહિ અને વિવેક સહિત સામાયિક કરવાથી કોણ તથા છે? એનાથી શું ફળ પ્રાપ્તિ છે? એ કોનું સાધન છે? એમાં શું સાધ્ય છે? વ્યવહાર સામાયિક કયું અને નિશ્ચલ સામાયિક કયું ? સામાયિકની રીતિ જિનેશ્વરે શા પ્રમાણે કહી છે વગેરે વિવેક વિના જે સામાયિક કરે તે અવિવેકને પ્રથમ દે. ૨ થશે વાંચ્છા દેબ-સામાયિક કરીને કીર્તિની વાંછના કરે એટલે સામાયિક તે નિર્જ
શાને હેતુ છે અને સિદ્ધપદનું સાધન છે તેને બદલે તેનાથી કીતિની વાંછના કરે તે યશ વાંછા દોષ. ૩ ધન વાંચ્છા રાષ-સામાયિક કરવાથી ધન-પ્રાપ્તિની ઈચ્છા કરે તે. ૪ ગર્વ દેષ સામાયિક લઈને મનમાં ગર્વ આણ કે હું જ ધમ જાણનાર છું. હું કેવું
સામાયિક કરું છું ! બીજા મૂખ લેક સામાયિક શું સમજે? વગેરે બાબતને જે ગર્વ કરે તે ગર્વ દે. અમે સંઘમાં મોટા છીએ માટે અમારે સામાયિક કરવું પડે તે
ગર્વ દેષ. ૫ ભય દેષ-એટલે કેઈ પ્રકારના ભયથી કે લેકમાં પિતાની નિંદા થશે એવી બીકથી સામાયિક કરે પણ મનમાં સામાયિક કરવાનો ભાવ ન હોય તે ભય દોષ, સામાયિક ન
કરૂં તે કામ કરવું પડશે એ ભય લાવી સામાયિક કરવા બેસી જાય. ૬ નિદાન દેષ-સામાયિક કરીને ધનાદિકનું અથવા બીજી કઈ ઇચ્છત વસ્તુનું નિયાણું કરે તે કારણે સામાયિકનું તે મહતું ફળ છે, તે ન વિચારતાં એવા ખેટા ફાયદા ઉપર લક્ષ
ખી નિયાણું કરી, તે વેચી નાખ્યા બરાબર થાય તે માટે નિદાન દોષ. ૭ સંશય દેષ-સંશયયુક્ત સામાયિક કરે એટલે મનમાં વિચારે કે સામાયિક કરીએ છીએ
તે ખરા, પણ આગળ ઉપર ફળ થશે કે નહિ ? એમ પ્રતીતિ નહિ તે. ૮ કષાય દેષ-કપાયભર્યું સામાયિક કરે એટલે કેઈની સાથે રોષ વતે છે તેથી તેને
જવાબ દેવે નથી એમ ધારી સામાષિક કરી બેસે. એવું રહસ્ય છે છતાં કષાયયુક્ત કરે તે દેષિત ગણાય, તેનું નામ કષાય દોષ સામાયિક, મધ, માન, માયા, લેભ કરે તે કષાય દોષ. ૯ અવિનય દેષ-વિનય રહિત સામાયિક કરે છે. ગુરુ વગેરેને યથાયોગ્ય વિનય ન કરે તે. ૧૦ બહુમાન દેષ-બહું માન સહિત કરે પણ ભક્તિભાવથી ન કરે તે.
વચનના દસ દેષ ૧ કસ્તિક વચન દેષ-જે વચન સાંભળી કેઇને લજજા, ભય, કષાયાદિ ઉપજે તેવાં મુસ્તિક
વચન સામાયિકમાં બેલે તે કુસ્તિક દોષ. ૨ સહસાકર દેષ-સામાયિકમાં આગળ પાછળ ઉપગ ખ્યા સિવાય અણુવિચાર્યું
બોલે તે ૩ અસદારેહણ દેષ-સામાયિકમાં કઈ ઉપર અસત્ય દેષ (તહેમત) મૂકે તે. ૪ નિરપેક્ષ વાકય દેલ-સામાયિકમાં શાસ્ત્રની અપેક્ષા વિના સ્વમતિનાં વચન બેલે તે.