________________
-
સ પા ક્રૂ કી ચ
વાંચકોના હાથમાં આવતા આ પ્રસ્તુત પ્રવચનો ખા. બ્ર. શ્રી ગિરીશમુનિજીના વિ. રસ ૨૦૨૫ના રાજકોટ શહેરના ચાતુર્માંસ વખતના છે. બા. બ્ર. શ્રી ગિરીરામુનિજી સૌરાષ્ટ્રના ખ્યાતનામ સાધુએ અને વિશિષ્ટ પ્રવચનકારોમાંથી એક અને અપ્રતિમ છે. તેમનુ પોતાનું મૌલિક ચિંતન અને ગહન આધ્યાત્મિક વાંચન પણ છે. તેમની ભાષાશૈલી લાલિત્યપૂર્ણ, માધુર્ય ગુણસ ંયુકત અને પરિષ્કૃત છે. તેમના ભાવામાં ગાંભી, ઊંડાણુ અને તલ-સ્પશી અવગાહન પણ છે. તેમના પ્રવચન સાંભળવાને સુયાગ અને અવસર એટલે જીવનને એક અણુમાલ લ્હાવા એમ કહેવામાં મને કશીજ અતિશયાક્તિ જણાતી નથી.
એમના ગુરુદેવની માફ્ક વ્યાકરણ, સાહિત્ય, દર્શન અને આગમે સંબધેના એમના ભલે ઊંડાણ ભર્યાં અને જબરા અભ્યાસ નહાય; પ્રવચન શકિત અને તાત્ત્વિક ચિંતનમાં એમણે પોતાના ગુરુશ્રીના વારસા યથાવત્ સાચવ્યેા છે એમાં શંકાને જરા જેટલેા પણ અવકાશ નથી.
ઉપર જણાવ્યા મુજબ રાજકોટ ચાતુર્માસ દરમિયાન કરેલા આ પ્રવચને ચાતુર્માસની પરિસમાપ્તિ પછી મારી પાસે સ ંપાદન માટે યથા સમયે આવી ગયાં હતાં. પરંતુ લેખન ક તરફની મારી ઉદાસીનતા અને ઉપેક્ષાને લઇ આ પ્રવચને મર્યાદિત સમય-મર્યાદામાં સંપતિ થઇ શકયાં નહિ. પરિણામે પૂ. મહારાજશ્રીએ ધૈર્ય પૂર્ણાંકની દીકાલીન પ્રતીક્ષા પછી મારા તરફ જરા પણુ અપ્રસન્નતા લાવ્યા વગર, કશું જ પરિવર્તન કે પરિવન નહિ પામેલા અને પોતાના મૂળભૂત સ્વરૂપમાં યથાવત્ સુરક્ષિત રહેલા—અસંપાદિત આ બધા પ્રવચને પાછા મંગાવી લીધાં. આ દરમિયાન મારે શ્રમણી વિદ્યાપીઠ, ઘાટકેાપરમાં અધ્યાપન કાર્ય માટે જવાનું થયું. હું ન ભૂલતા હાઉ તા લગભગ ત્રણ વર્ષથી વધુ સમયના ગાળે આમ જ પસાર થઈ ગયા. હું તે। આ પ્રવચનેાની વાત જ મૂળમાંથી ભૂલી ગયે, જાણે ભૂતના પ્રચ્છન્ન ગતમાં મધુ દટાઈ ગયું.
લગભગ સાડા ત્રણુ વર્ષ પૂર્વે અધ્યાપન કાર્ય કરતાં શ્રમણી વિદ્યાપીઠ, ઘાટકોપરમાંજ મારા પર હૃદયરોગના બે આક્રમણેા થયા. જૈન ક્લીનિક, કાંદાવાડીના કુશળ ચિકિત્સક અને પૂ. સાધુ, સાધ્વીએ તથા સંઘના નાનામેટા બધા વ્યકિતઓના નિષ્ઠાભર્યા સદ્ભાવ સજીવનના મળે હું ખચી જવા અવશ્ય પામ્યા, પરંતુ અધ્યાપન શકિત સદાને માટે ખાઈ બેઠા. હૃય વધારે શ્રમ ખમી શકે એવું કાર્યક્ષમ ન રહ્યું. આમ છતાં ધીમી ગતિએ લેખનકાર્યની કાઇ હ... પ્રશ્ન અસર ન થાય તે તે કાનુ મંગલાચરણ કરવું એવા મનમાં નિણ્ય કર્યાં. અઢી વર્ષના સતત આરામ પછી હું લેખન કાર્ય શાંતિપૂર્વક કરી શકીશ એવા પ્રાણાના અંતરતમમાં