Book Title: Gahuli Sangrah
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૪ )
કાઇ સાથે ન કરીએ વેરરે, નીતિથી રહીએ નિજ ઘેર; બુદ્ધિસાગર શિવ સુખ લ્હેર;
+
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગહુ લી. પ मुनि धर्मविषे.
( માલણ ગુંથી લાવ ગુણીયલ ગજરે.. એ રાગ )
વ્હાલા ગુરૂરાજ ઉપદેશ આપે, ભવવૃક્ષતણુ' મૂલ કાપે; વ્હાલા. એ ટેક, સત્ય ધર્મ અનેધર ભાખે, કામિની કંચન નવિ રાખે; સમતા અમૃત રસ ચાખે;
લાગી સદ્ગુરૂ વાણી મીઠી, મિથ્યા વાણી લાગી અનિઢી; મેતા અનુભવ નયણે દીઠી;
પંચ સુમતિ ગુપ્તિ ત્રણ ધારી, ત્યાગી કુમતિ કુટિલતા નારી; લાગી સુમતિ નારી દિલ પ્યારી;
જીન આણા ધરી નિજ માથે, વીર્ વલય દયાદાન હાથે; રમે અનુભવ મિત્રની સાથે;
પંચ ઇંદ્રિય વશમાં કીધી, વાઢ મેક્ષ નગરની લીધી; વિષય તૃષ્ણા શીખ દીધી;
અન્યા મુક્તિતણા ગુરૂ રાગી, મિથ્યાત્વદશા દુર ભાગી; શુદ્ધ ચેતના ઘટમાં જાગી;
નિદ્રા વિકથા પરિહરતા, શુદ્ધ આત્મિક ધ્યાન ધરતા; વાયુ પેઠે ગુરૂ વિચરતા;
ગુરૂ દર્શન શિવ સુખકારી, પાપ નાશક મંગળકારી;
66
બુદ્ધિસાગર ” ગુરૂજયકારી,
***
For Private And Personal Use Only
સતી. ૭
વ્હાલા. ૧
વ્હાલા. ર
વ્હાલા. ૩
વ્હાલા. ૪
વ્હાલા. ૫
વ્હાલા. રૃ
વ્હાલા. ૭
વ્હાલા. ૮

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114