Book Title: Gahuli Sangrah
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરૂવરજી જગમાં ઉપકારી, જે અનેકાન્ત મતના ધારી; બુદ્ધિસાગર શુભ જયકારી.
મુનિવર૦ ૯
ગહેલી. ૪૯
मुनि महिमा.
(હાલા વીર જિનેર–એ રાગ,) મુનિવર વૈરાગી ત્યાગી જગમાં જયકાર રે, ખરેખર બ્રહ્મદશાના ભેગી મુનિવર થાય છેરે; જંગમ તીર્થ મુનિવર સાચું, પ્રેમ ધરી મુનિપદમાં રાચું, જગમાં મુનિવર સાચા ઉપદેશક કહેવાય છે. મુનિવર૦ ૧ બાહ્ય ઉપાધિના જે ત્યાગી, અન્તર ગુણના જે છે રાગી; સુખકર વૈરાગી શિવમંદિરમાંહિ જાય છે.
મુનિવર ૨ નિન્દા વિકથા દોષ વારે, આપ તરેને પર તારે; શાશ્વત સુખના સાધક જગમાંહિ વખણાય છે. મુનિવર ૩ પરમ મહદય ત્રાદ્ધિ ધારી, ભાવયાના જે ઉપકારી; બાધક ગે ટાળી સાધકમાંહિ જાય છેરે,
મુનિવર૦ ૪ સિદ્ધદશાના જે અધિકારી, વદ પ્રેમે નર નારી, વિરલા આત્મદશાના ભેગી, મુનિ વર્તાય છે, મુનિવર૦પ આત્મજ્ઞાનમાં જે રંગાયા, અનુભવ અમૃત ધ્યાને પાયા; પરમભાવમાં ધ્યાનથકી રંગાયછેરે.
મુનિવર૦ ૬ સમકિત દાતા મુનિ ઉપકારી, ધ્યાન દશાના જે છે ધારી ભાવે બુદ્ધિસાગર મુનિવરના ગુણ ગાય છે. મુનિવર૦ ૭
=
For Private And Personal Use Only

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114