Book Title: Gahuli Sangrah
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 80
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧ ) તેરસે તેર કાઠીઆ વારે હઠીલા થઈ જન્મ ન હારે તરે ભાવે બીજાને તારે. સખી ૧૩ ચઉદશે શુદ્ધ ચેતના ચહીએરે, શુદ્ધ ચેતન લક્ષણ લહીએ; ચઉદ વિદ્યા મનમાંહિ વહીએ. સખી ૧૪ પૂનમદિન પૂર્ણ સ્વરૂપરે, જાણો આતમ રૂપારૂપીરે; એવી વાતે પ્રભુએ પ્રરૂપી. સખી૧૫ તિથી પન્નર ગાશે તે તરશેરે, વેગે આનંદ મંગળ વરશે રે; પૂર્ણ આતમ ઉજવળ કરશે, સખી. ૧૬ શહેર સુરતમાં સુખદાઇરે, તિથી પન્નર પ્રેમથી ગાઇરે; બુદ્ધિસાગર સત્ય વધાઈ, સખી ૧૭ - ~ ગહુલી. ૬૪ प्रभु प्रेम खुमारी. ( રઘુપતિ રામ હદયમાં રહેજોરે–એ રાગ.) પ્રભુરૂપ પ્રેમથી મહેતા પરબ્યુરે, હો હૈયડું હવે બહુ હરખ્યું. પ્રભુ ગપ સપામાં પ્રેમ ન લાગે, વિષ વિષ સરખાજ લાગે વિર ઝેર ન કેઈ પર જાગે, પ્રભુ ૧ ચિદાનન્દ સ્વરૂપ વિલાસીરે, મટી કાલ અનાદિ ઉદાસી રે; વિભુ વિમલેશ્વર વિશ્વાસી.. પ્રભુ ૨ અજ અવિનાશી સુખકારી રે, આધિ વ્યાધિ ઉપાધિ સંહારીરે; નિર્ભય નિશ્ચલ રૂ૫ ભારી, પ્રભુ ૩ વાત વિથામાં ચેન ન પડતુંરે, બા ઝઘડામાં સુખ ન જડતુ રે, લાલચમાં ન મન લડથડતું. પ્રભુ. ૪ સમતાને લાગ્યું સંગ સરેરે, જે મુમતીને સંગ નઠારે મહારા ઘટમાં થયે ઉજિયારે; પ્રભુ ૫ સાકારમાં સ્નેહ સવારે, નિરાકારમાં નેહ લગારે; હુતો બહુ ભટકી ઘેર આયે, પ્રભુ ૬ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114