Book Title: Gahuli Sangrah
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 91
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અત્રે સહ વી૨.સ. અ સ• અ. સ. વી. ૩ સ. અe સહ અ. સ. વી. ૪ સત્ર ( ૨ ) છત્રીશ ગુણશું બિરાજતા, છે ભવિજનને આધાર છે. તખ શેહે ગુરૂરાજ છે, ઉદ જિમ જગ ભાણ હે; નિરખતાં ગુરૂરાજને, બૂઝે જાણ અજાણ હે. મુખડું શેહેરે પૂરણ શશી, અણીયાલાં ગુરૂ નેણ હે; જલધરની પેરે ગાજતા, કરતા ભવિજન સેણ હે. અંગ ઉપાંગની દેશના, બરસત અમૃતધાર હે; શ્રેતા સર્વનાં દીલ કરે, સંયમથું ધરે પ્યાર હે. શુભ શણગાર સજી કરી, મેતીયડે ભરી થાળ હેક શ્રદ્ધા પીઠની ઉપરે, પૂરે ગહુલી વિશાલ છે. સિભાગ્ય ઉદયસૂરિ પાટના, ધારક ગુરૂ ગુણરાજ હે; શ્રી વિજયલક્ષ્મી સૂરિજી, દીપવિજય કવિરાજ છે. અ૦ સહ અ૭ સ. વી. ૫ સ. અ. શ૦ અ. સ. વી. ૬ સ. અ. સ. અ૦ સવી. ૭ સ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114