Book Title: Gahuli Sangrah
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 96
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૭ ) ગહેલી. ૩૯ अथ मुनिराज श्री मोहनलालजी माहाराजनी. મુનિવર સંયમમાં રમતા, શિવપુર જાવાને ખપ કરતા, અહે મુનિ સંયમમાં રમતા. એ આંકણી. મુનિવર વિચરતા આવ્યા, ષટ ચેલા સાથે લાવ્યા, મુંબઈના સંધને મન ભાવ્યા. મુનિવર શિ૦ અહ૦ ૧ મુનિવર સંયમમાં શુરા, મુનિવર કિરિયામાં પૂરા, પરિણામે મુનિ અતિ રૂડા. મુનિ શિ. અ. ૨ મુનિજીની દેશના બહુ સારી, ભવિજનને લાગે પ્યારી, પ્રતિબંધ પામ્યા નર નારી, મુનિ શિવ અ૦ ૩ મુનિવરે લાભ ઘણા લીધા, શ્રીસંઘનાં કારજ અતિ સીધા, ઉપકાર એવા મહામુનિએ કીધા. મુનિ શિ. અ. ૪ મુનિજીનું નામ ઘણું સારું, મેહનલાલજી લાગે મારું, જિનશાસન ઘણું અજવાળ્યું. મુનિ શિવ અ૦ ૫ જે મુનિવરના ગુણ ગાવે, શિવપુર નગરી વેગે જાવે, મગન મુનિવરને ધ્યાવે. મુનિ શિવ અ૦ ૬ ગલી. ૮૦ माहामुनिराज श्री आत्मारामजी महाराजनी. ( સાંભળજો રે મુનિ સંયમરાગી, ઉપશમ શ્રેણે ચડિયા રે-એ દેશી.) ભલું થયું રે મારે સુગુરૂ પધાર્યા, જિન આગમના દરિયા રે.' એ આંકણી. જ્ઞાન તરંગે લેહેરે લેતા, જ્ઞાન પવનથી ભરિયા રે. ભલું. ૧ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114