Book Title: Gahuli Sangrah
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 109
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૦) પ પરપુરૂષને છેડે પકડી વાત કરવી નહીં. ૬ પરપુરૂષ સાથે હસીને હાથ તાલી લેવી નહીં. ૭ પરપુરૂષની વેણું ગુંથવી નહીં. ૮ પરપુરૂષનાં અંગ ચાંપવાં નહીં. ૯ પરપુરૂષના હાથની પાન બીડી લેવી નહીં. ૧૦ પરપુરૂષ સાથે એક શયાએ બેસવું નહીં, તેમ સુવું પણ નહીં ૧૧ વાટે, (રસ્તે) શેરીઓ, પુરૂષના સંધમાં જવું નહીં. ૧૨ જેઠ, સસરે, સાસુ, વગેરે સાસરામાં કઈ મેટેરાની સાથે ઠઠાબાજી કરવી નહીં. ૧૩ પરપુરૂષ સાથે એકાંતમાં રહેવું નહીં, ૧૪ પરપુરૂષથી દષ્ટિ મીલાવી સાગથી જોવું નહીં. ૧૫ પરપુરૂષ સાથે સાંકેતિક ભાષાથી બેલવું નહીં, ૧૯ જોગી, ભરડા, ભીક્ષાચરની સાથે ભાષણ કરવું નહીં, ૧૭ કઈ દેખે તેમ વડી નીતિ અને લઘુનીતિ કરવી નહીં. ૧૮ પુરૂષ દેખતાં આળસ મરડવી નહીં. ૧૯ તેમજ શરીરના અવયવ ઉધાડા રાખી બતાવવા નહીં. ૨૦ અત્યંત મીઠા પદાર્થ ખાવા ઉપર પ્રીતિ રાખવી નહીં. ૨૧ ભજન અલ્પ કરવું. ૨૨ મોટા સ્વરથી હસવું નહીં. ૨૩ અજાણે ઘેર જવું નહીં. ૨૪ પીયર ઝાઝું રહેવું નહીં. ૨૫ ઘરની વાત કેઈને કહેવી નહીં. ૨૬ સાસરાનું દ્રવ્ય કપટથી પીયરીઆને આપવું નહીં. ૨૭ ધીરા તથા મીઠા સ્વરથી બેલવું, - ૨૮ પિતાના સ્વામીનું અપમાન થાય ત્યાં જવું નહીં, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 107 108 109 110 111 112 113 114