Book Title: Gahuli Sangrah
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 110
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૧) ગહલી ૮૧ ( શગ બેબ.) બેની સંચરતાં રે સંસારમાં રે, બેની સહગુરૂ ધર્મસંગ, વધાવે ગાહુઅલી રે બેની સદહણ જિનશાસનની રે, બેની પૂરણ પુણ્ય સંજોગ. વ૦ ૧ એની સમ સમ સંતેષ સાડી બની રે, બેની નવબહ નવરંગ ઘાટ, ૧૦ બેની તપ જપ ચેખા ઉજલા રે, બેની સત્યવ્રત વિનય સુપાય. બેની સમકિત સેવનથાલમાં રે, ભેની કનક કચેલે ચંગ; બેની સંવર કરે શુભ સાથીયે રે, બેની આ તિલક અભંગ. બેની સમિતિ ગુપ્તિ શ્રીફલ ધરે રે, બેની અનુભવ કંકુમ ધોલ; બેની નવતત્વ હઈયે ધરે રે, બેની ચરચે ચંદન રંગ રેલ, બેની ભવજલ જેહમાં ભેદીયેં રે, એની વિવેક વધાવો શાલ; બેની વીર કહે જિન શાસને રે, બની રહેતાં મંગલમાલ વ. ૫ ગા, | સમાસ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 108 109 110 111 112 113 114