________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૮૯ )
હરીયાળી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વસે કાંબલ ભીંજે પાણી—કાંબલી કહેતાં ઇન્દ્રિય વરસે. પાણી કહેતાં જીવ કરમે ભારે થાય છે. એટલે ઇંદ્રિય રૂપ કાંબલ વરસતાં જીવરૂપ પ્રાણી ક જલથી ભીંજાય છે.
માછલીએ મગ લીધા તાણી—માછલે તે લેાભ ને ખગલા તે જીવ તેને સંસારમાં તાણી લીધા છે.
ઉડેરે આંમા કાયલ મેારી—ઉડી કહેતા સાવધાન થા ! આંખે કહેતાં જીવ, કેયલ કહેતાં તૃષ્ણા, મારી કહેતાં વિસ્તારી. કલીય સીંચતાં લીઅ બીજોરી ?–કલી કહેતાં માયારૂપી કલી સીંચતાં લાભ ખેદરૂપ ખીજોરૂ વૃક્ષ ફૂલ્યા તે વાયે.
ઢાંકણીએ કુંભારજ ઘડીયા—ઢાંકણી કહેતાં માયા કહીએ તે માયાએ કુંભાર તે જીવ ઘડયા સંસારમાં સમાડયા.
લગડા ઉપર ગર્દભ ચઢીએ—લગા કહેતાં રાગદ્વેષ અભિમાન તે ઉપર ગભરૂપ જીવ ચઢયા.
નીશા ધાવે આઢણ રેલ્વે - નિશા કહેતાં કાયા ધેાવરાઇ એટલે જરા આવી, તેમ ઓઢણુ તે જીવ રાવે એટલે ખેદ પામે છે. સકરો એડા કોતુક જોવે રા—સકા કહેતાં સઘળું કુટુંબ. એઠું એઠુ વિાદ જુએ છે પણ સાહ્ય કરી શકે નહીં તે જાણવુ. આગ બળે અંગીઠી તાપે—ક્રોધરૂપ તે અગ્ની ખળે અને અશુઠો તે શરીર તાપે કહેતાં ઉત્તાપ પામે છે.
વિધાનલ એઠા ટાઢે કપ્—વિશ્વાનળ તે કામાગ્નિ. તેણે કરી જીવિષય વિષયવઠ્ઠી ધ્રુજે. ટાઢને વિષય તૃષ્ણારૂપ જાણવી.
ખીલે તુઝે તે ભેંસ વિલાએ—ખીલે તે જીવ પૂણ્ય કરીને દુઝે. તેણે ભેંસ તે કાયા વિલાએ કહેતાં સુખ ભોગવે છે. મીની એડી માંખણ તાપે ારીા—મીની તે માયાને માંખણ તે જીવ તેને તાવે તે સંસાર સમુદ્રમાં રાલાવે.
For Private And Personal Use Only