Book Title: Gahuli Sangrah
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 89
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ન- ૪ ( ૮ ) જીરે પ્રવચન માતાને પાલતા, રે સમિતિ ગુપ્તિ ધરનાર રે; જીરે મેરગિરિ સમ મટકા, જીરે પંચમહાવ્રત ભાર રે, જીરે સુરપતિ નરપતિ જેહને, જીરે દાય કર જોડી હજૂર રે, જીરે અમૃતસમી ગુરૂની દેશને, જીરે પાપ પડેલ હોયે દૂર રે. જીરે કામિની વયણ રે મીઠડાં, જીરે વાંધા છે ગુરૂ ગણધાર રે, જીરે ગુરૂમુખથી સુણી દેશના, જીરે આનંદ અંગ અપાર રે, જીરે મુક્તા ને યેણે વધાવતી, જીરે ગહુલી ચિત્ત સાલ રે; જીરે નીજભવ સુકૃત સંભારતી, જીરે જેહના છે ભાવ વિશાલ રે, જીરે દીપવિજય કવિરાજી, જીરે પૃથ્વીનંદન બલિહાર રે; જીરે ગૌતમ ગણધર પૂજ્યજી, જીરે વીરશાસન શણગાર રે, ન૮ ગહુલી. ૭૪ जंगमतीर्थ मुनि. ( સુણ ગોવાલણી, ગોરસડાવાલી રે ઉભી રહેને–એ દેશી. ) સુણુ સહેલી, જંગમ તીરથ જેવા ઉભી રહેને, મુનિ મુખ જોતાં, મન ઉલસે તન વિકસે આપણ ને, એ આંકણી છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114