Book Title: Gahuli Sangrah
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 88
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬ ) આસ્તિક પીઠની ઉપરે, અનુભવ મુક્તા વેત રે; ચિહુ ગતિ ચૂરણ સાથી. વધાવતી ઘરી હેલ રે. ગુણવંતી ગાવે ગહુઅલી, મુનિગુણમણિ ધરિ હાથ રે; શ્રી શુભવીરની દેશના, સુણતાં મળે શિવ સાથરે. 0 5 s ગહુલી. ૭૩ गणधर वंदन. (વાડીના ભમરા દ્રાખ મિઠી રે ચાંપાનેરની–એ દેશી.) જીરે કામની કહે સુણે કંથજી, જીરે લિયા મરથ આજ રે; નણદીના વીરા ગણધર આવ્યા છે ચાલે વાંદવા, જીરે ભવાદધિ પાર ઉતારવા, જીરે તારણ તરણ ઝહાજરે. ન. ૧ જીરે ગુણશિલ્ય ચિત્ય સમેસર્યા, જીરે વીરતણું છે પધાર રે; ન. જીરે પાંચસૅ મુનિ પરિવાર છે, જીરે તીરથના અવતાર રે. ન ૨ જીરે કંચન કામિની પરિહર્યા, જીરે પ્રગટ્યા છે ગુણ વીતરાગ રે; ન જીરે પરિસિહની જને જીતવા, છરે કર ધરી ઉપશમ ખલું રે ન For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114