Book Title: Gahuli Sangrah
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 82
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૩) સાકર શેલડી રસ સમ મીઠી, તુજ વાણી સુખકાર; સુણતાં મિથ્યાતમ ઝટ ના', થ આનન્દ અપાર. વ્હાલા. ૭ આત્મજ્ઞાન આપ્યું સુખકારી, હીરે આ હાથ સાત ધાત રંગાણું રાગે, તમે શિવપુરીના સાથ. હાલા. ૮ જયકર સુખકર ભવદુઃખ ભંજન, હૈડાના મુજ હાર; અંતર્યામી અલબેલા છે, શિવ વધુ ભર્તા. બહાલા. ૯ સમતિદાયક ગુરૂની શ્રદ્ધા, ભક્તિને આધાર; બુદ્ધિસાગર-સદગુરૂ સાચા, તારે તાર મુજ તાર, હાલા. ૧૦ - ગહુલી. ૬૬ वीरनी वाणी विषे. ( જાત્રીડ જાત્રા નવાણું કરી રે–એ દેશી. ). સખી સરસ્વતી ભગવતી માતા, કાંઇ પ્રણમીજે સુખશાત રે, કાંઈ વચન સુધારસ દાતા ગુણવંતા સાંભળે વીર વાણી રે, કઈમેક્ષતણી નિશાની. ગુ. એ આંકણું. ૧ કાંઈ એવી શમા જિન રાયા રે, સાથે ચાદ સહસ મુનિરાય રે, જેહના સેવે સુર નર પાયા ગુર કાં ૨ સખી ચતુરંગ ફેજા સાથ રે, સખિ આવ્યા શ્રેણિક નર નાથ રે, પ્રભુ વંદીને હુઆ સનાથ. ગુ. કાં ૩ બહુ સખી સંયુત રાણી રે, આવી ચલણ ગુણખાણી રે, એતે ભામંડલમાં ઉજાણી. ગુ. કા. ૪ કરે સાથ મેહનવેલરે કાંઈ પ્રભુને વધારે રંગરેલે રે, કાંઈ ધોવા કર્મના મેલ, ગુ. કપ બારે પર્ષદાની સુણે વાણું રે, કાંઈ અમૃતરસ સમ જાણી રે, કાંઇ કરવા મુક્તિ પટરાણી. ગુરુ કાંઇ ૬ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114