Book Title: Gahuli Sangrah
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 77
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બુધવારે સુબુદ્ધિ વધારીરે, સુણે જિનવાણી સુખકારી; નક્કી પામે ભવજલ પારી. પુરવ૦ ૩ ગુરૂવારે ગુરૂ ગુણ ગાવે, હેતે કીજે ગુરૂને વધારે; લીજે સદ્દગુરૂ ભક્તિને હા. પુરવ૦ ૪ શુક્રવારે આતમ રૂપ સાચું રે, લાગણું પુદ્ગલનું રૂપ કાચું રે; રંગે શુદ્ધ સ્વરૂપમાં રાચું, પુરવ૦ ૫ શનિવારે પ્રભુ ગુણ સેવા, મહેને સાચે પ્રભુ ગુણ મેરે; લક્ષ્ય ધારી દદયમાંહિ લે. પુરવ૦ ૬ રવિવારે તે રાગ ન ધરીએ, વિર ઝેર બધાં પરિહરીરે ગુરૂજ્ઞાન વિચારીને તરીએ. પુરવ૦ ૭ સાતવારે સદા એમ ગાશુરે, ગુરૂવંદન પૂજન જાણું રે જ્ઞાન ધ્યાન રમણતા હાશું. પુરવ૦ ૮ સાચું સમકિત સહેજે વરીએરે, ચિદાનન્દ ચેતન ગુણ ધરીએ બુદ્ધિસાગર ગુરૂ અનુસરીએ. પુરવ. - ગહુલી. ૬૨ बार मास. (રાગ હારે મારે આ માસે શરદપુનમની રાત– રાગ. ) હરે મહારે કાર્તિક માસે કરીએ કર્મને નાશ જે, આધિ વ્યાધિ ઉપાધિ સઘળી છાંડીએ રે લોલ; હારે હારે માગસર માસે મમતા કરીએ દૂર જે, હું ને મહારૂં છોડયાથી સુખ સંપજેરે લેલ. હાંરે મહારે પિષ માસમાં આતમ ધર્મની પુષ્ટિ જે, આતમ અનુભવ કીજે ગુરૂગમતા ઝહીરે લેલ; હારે હારે માઘ માસમાં મેહુમલની સાથે જે, લડીએ ખૂબ શુદ્ધ ધ્યાનના શસ્ત્રથીરે લોલ, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114