Book Title: Gahuli Sangrah
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 75
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬૬) ભાષા પુસ્તક રચના સારી, સંસ્કૃત ભાષામાં હુંશિયારી; શતગ્રંથ રચ્યા જ્ઞાને ભારી, વાચકo ૪ જિનસૂત્ર હાર્દ અનુભવ જાણે, જે મત પિતાને નહીં તાણે; જે વર્તે ચઢતે ગુણઠાણે. વાચક: ૫ જિનશાસન જેણે અજવાળ્યું, શ્રુતતીરથ જીર્ણ થતું વાળ્યું, નાસ્તિક પાનું બી બાળ્યું, વાચક ૬ અનુભવઅમૃતરસના ભેગી, જે સહજપણે અત્તરગી; મિથ્યાત્વભાવથી નહિ રેગી. વાચક૭ મહાધર્મ પ્રભાવક જે શૂરા, શાબ્દિતાર્કિક પંડિત પૂરા; ચર્ચાને જે ભરપૂર. વાચક ૮ બહુ દશે દેશ વિહાર કર્યા, ઉપદેશે જીવ અનેક તર્યા; ગુર્જર દેશે જે બહુ વિચર્યા. વાચક૯ સ્વર્ગમન ગામ ડઈ થયું, અવિચલ જેનું જ નામ રહ્યું; જીવતાં શિવ સુખ દીલ લહ્યું, વાચક ૧૦ ફાગણ એકાદશી અજવાળી, ઓગણીસ પસડની લટકાળી; ગામ હભેઈ આવ્યા ગુણભાળી. વાચકo ૧૧ શ્રીવાચસ્પદ વંદન કીધું, અનુભવઅમૃત પ્રેમે પીધું; બુદ્ધિસાગર કારજ સિદ્ધયું. વાચકo ૧૨ --** — ગલી. ૬૦ उपाध्यायजीनी. ( એ ગુણ વીરતણે ન વિસારું—એ રાગ) વંદુ સદ્દગુરૂના પદપંકજ, યશવિજય જયકાર; ઉપાધ્યાયજી જ્ઞાની થાની, ભાવદયા ઉપકાર. વંદુ ૧ ક For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114