Book Title: Gahuli Sangrah
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 68
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૯ ) વીતરાગ સેવે વીતરાગતા, નિજ ચેતનની પ્રગટાય; નસે અશુદ્ધ પરિણતિ વેગળી, ભેદભાવ સકલ દૂર જાય. જૈન ૬ ગુરૂ વિનયે જ્ઞાનને પામીએ, શ્રદ્ધા ભક્તિથી ઉદાર બુદ્ધિસાગર સદગુરૂ સેવતાં, હવે જિન શાસન જયકાર. જૈન ૭ - +ગહુલી. ૫૩ धर्मोपदेश गहुंली. - (સનેહી વીરજી જયકારીરે એ રાગ.). બેની સદગુરૂ વાણુ સારીરે, સાકરથી પણ બહુ પ્યારી રે; ક્ય કર્મ સહુ હરનારી, જિનેશ્વર ધર્મની બલિહારીરે, જેથી તરતાં નરને નારી. જિનેશ્વર૦ ૧ દયા ધર્મ દદયમાં ધરીએ, કદી પૅણ જૂઠું ન ઉચ્ચારીએ કદી ચેરી પરની ન કરીએ. જિનેશ્વર૦ ૨ પર પુરૂષથી પ્રેમ નિવારે, ધર્મ પતિવ્રતા મન ઘારે; તેથી પામે ભવજલ પારે. જિનેશ્વર ૩ હેતુ પૂર્વક ધર્મ આદરીએ, નિંદા વિકથા પરહરીરે; ઉત્તમ નીતિ સંચરીએ. જિનેશ્વર૦ ૪ ધર્મ અર્થને કામ વિચારીરે, કરે મેક્ષ જવાની તૈયારી; ધમે ઝટ મુક્તિ થનારી. જિનેશ્વર૦ ૫ દુર્જનની સંગ નિવારીરે, ભજે સજનની સંગ સારી; ધરાગ્યદશા ચિત્તધારી. જિનેશ્વર૦ ૬ દેશ વિરતિપણું દિલધારીરે, જિન આજ્ઞાના અનુસારીરે; ઉત્તમ જન શિવ સંચારી. જિનેશ્વર૦ ૭ ગુરૂ સે સદા ઉપકારીરે, શ્રદ્ધા ભક્તિ અવધારીરે; બુદ્ધિસાગર ગુરૂ જયકારી. જિનેશ્વર૦ ૮ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114