SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુરૂવરજી જગમાં ઉપકારી, જે અનેકાન્ત મતના ધારી; બુદ્ધિસાગર શુભ જયકારી. મુનિવર૦ ૯ ગહેલી. ૪૯ मुनि महिमा. (હાલા વીર જિનેર–એ રાગ,) મુનિવર વૈરાગી ત્યાગી જગમાં જયકાર રે, ખરેખર બ્રહ્મદશાના ભેગી મુનિવર થાય છેરે; જંગમ તીર્થ મુનિવર સાચું, પ્રેમ ધરી મુનિપદમાં રાચું, જગમાં મુનિવર સાચા ઉપદેશક કહેવાય છે. મુનિવર૦ ૧ બાહ્ય ઉપાધિના જે ત્યાગી, અન્તર ગુણના જે છે રાગી; સુખકર વૈરાગી શિવમંદિરમાંહિ જાય છે. મુનિવર ૨ નિન્દા વિકથા દોષ વારે, આપ તરેને પર તારે; શાશ્વત સુખના સાધક જગમાંહિ વખણાય છે. મુનિવર ૩ પરમ મહદય ત્રાદ્ધિ ધારી, ભાવયાના જે ઉપકારી; બાધક ગે ટાળી સાધકમાંહિ જાય છેરે, મુનિવર૦ ૪ સિદ્ધદશાના જે અધિકારી, વદ પ્રેમે નર નારી, વિરલા આત્મદશાના ભેગી, મુનિ વર્તાય છે, મુનિવર૦પ આત્મજ્ઞાનમાં જે રંગાયા, અનુભવ અમૃત ધ્યાને પાયા; પરમભાવમાં ધ્યાનથકી રંગાયછેરે. મુનિવર૦ ૬ સમકિત દાતા મુનિ ઉપકારી, ધ્યાન દશાના જે છે ધારી ભાવે બુદ્ધિસાગર મુનિવરના ગુણ ગાય છે. મુનિવર૦ ૭ = For Private And Personal Use Only
SR No.008561
Book TitleGahuli Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1911
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy