________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૭) ગહેલી. પ•
गुरु स्तुती. (બેની રવિસાગર ગુરૂ વંદીએ—એ રાગ) ગુરૂ પંચમહાવ્રત પાળતા, કરે દેશદેશ વિહાર પંચાચારને મનમાં ધારતા, ભાવે ભાવના ઉત્તમ બાર
ગુરૂ ૧ પદર્શનને જે જાણુતા, જિન દર્શન સ્થાપે સાર; જ્ઞાન ધ્યાનમાં આયુ ગાળતા, કરે નિન્દાને પરિહાર- ગુર૦ ૨ નર નારીને પ્રતિબદ્ધતા, શુભ સંયમના ધરનાર, ત્રણ ગુપ્તિ ધારે ભાવથી, પંચ સમિતિ સંચરનાર- ગુરૂ૦ ૩ પંચ ઇન્દ્રિયને વશમાં કરે, ધારે ગુપ્તિ બ્રહ્મની બેશ ટાળે ચતુર્વિધ કષાયને, આનદ વિચરે હમેશ
ગુરૂ૦ ૪ દ્રવ્ય ક્ષેત્રને કાલ ભાવથી, પાળે સંયમ સુખ કરનાર, ઉજજવલ ધ્યાને નિશદિન રમે, શ્રુત જ્ઞાન રમણતા સાર- ગુરૂ ૫ વિરાગી ત્યાગી શિરમણિ, ધન્ય ધન્ય મુનિ અવતાર નિશ્ચયનય વ્યવહાર જાણતા હશે વંદના વાર હજાર, ગુરૂ૦ ૬ મુનિવર વદે ભવભય ટળે, શુભ મુનિ સુણે ઉપદેશ બુદ્ધિસાગર સદગુરૂ વંદીએ, ગુરૂ જ્ઞાને સુખ હમેશ. ગુરૂ૦ ૭
- ++++ ગફુલી. ૫૧
गुरुवन्दन.
(રાગ ઉપર) બેન ચાલે ગુરૂજીને વંદીએ, ઉપદેશે છે જિન ધર્મ સાધુ શ્રાવક ધમ બે ભાખતા, જેથી નાસે સઘળારે કર્મ. બેનેe 1 સાતનયથી મધુરી દેશના, દેવે ભવિજન સુખ કરનાર; બેધિબીજ હદયમાં વાવતા, ભાખે ધર્મના ચાર પ્રકાર. બેને ૨
For Private And Personal Use Only