________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બેને
૩
એન. ૪
(૫૮) નયભંગ પ્રમાણથી દેશના, વર્ષતી ધનજલધાર; જીવ ચાતક પાન કરે ઘણું, થા ચિત્તમાં હર્ષ અપાર. સંસાર અસાર જણવતા, દુખદાયક વિષય પ્રચાર મહા મેહમલ્લ દુઃખ આપત, ચેત ચેતો ઝટ નરનાર. માયા મમતા દારૂ ઘેનમાં, નહીં સુર્યું આતમ ભાન; આશા વેશ્યા કરમાંહિ ચા, ક થઇ અતિ નાદાન લાખ ચોરાશી ભમતાં થકાં, પામી મનુષ્યને અવતાર ચિતો ચેતો હૃદયમાં પ્રાણિયા, ગુરૂ કહેતા વારંવાર ગુરૂ વસ્તુ ધર્મ બતાવતા, તેને આદર કર સાર; જાણ ધર્મ આચારમાં મૂકે, સત્યધર્મ કરી નિર્ધાર. નિંદા વિકથાદિક પરિહરી, સેવે ઉત્તમ ઘર્મ આચાર; બુદ્ધિસાગર સદ્દગુરૂ વંદીએ, ગુરુ તારે અને તરનાર,
બેને
બેને
૬
બેના૭
એને
૪
જૈન ૧
ગહુલી. પર, जैनधर्म. गहुंली
(રાગ ઉપરને. ) જૈન ધર્મ હદયમાં ધારીએ, જેથી નાસે ભવભય દુઃખ; થાવ નિર્મલ આતમ ધર્મથી, પામે ચેતન શાશ્વત સુખ. ભેદ છેદ આતમના જ્ઞાનથી, શુદ્ધ ચેતન ઋદ્ધિ પમાય; હવે આતમ તે પરમાતમાં, ભવોભવની ભાવટ જાય. જ્ઞાન દર્શન ચરણની સાધના, સાધુ શ્રાવકના આચાર સાગર સરખા જેન ધર્મમાં, સર્વ દર્શન નદી અવતાર. સમુદ્રમાં સરિતા સહુ મળે, નદીમાંહિ ભજનાધાર, અંતરંગ બહિરંગ ઉચ્ચ છે, જિન દર્શન જય જયકાર, સાપેક્ષ વચન જિનનાં સહુ, ઉદ્ધવ્યના ધર્મ અનંત, એક ચેતન દ્રવ્ય ઉપાસીએ, એમ ભાખે છે ભગવંત
જૈન ૩
જેન૦ ૩
જૈન ૪
For Private And Personal Use Only