________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૫ ) ઉદાસીનતા રાખો આ સ’સામાં, ધર્મ કર્યાથી સફળ થશે અવતાર જો; બુદ્ધિસાગર અનુભવ લીલા પાઇએ, સદ્ગુરૂવને વંદન વારંવાર જો,
-+++
ગહુ લી. ૪૮ मुनिवर गहुँली.
ગુરૂ દ્રવ્યભાવ સત્યમ ધારે, મહા મેહ વેગ મનથી ચાલે જિનવાણી અનુસારે.
( અલી સાહેલી—એ રાગ. )
મુનિવર વઢા, પંચ મહાવ્રત ધારી જિન આણાધરા, ગુરૂ ગુણ ગાવે, અનુભવ અમૃત ભેગી જગમાં જયકરા ગુરૂ દેશ વિદેશ વિહાર કરે, ગુરૂ તારેને વળી આપ તરે, ગુરૂ પ્રવચનમાતા ચિત્ત ધરે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અન્તર્ ઋદ્ધિના ઉપયેગી, સાધે છે રત્નત્રી યોગી; પરમાતમ અમૃતરસ લાગી.
સુનિવર્૦ ૭
ગુરૂ પંચાચારતણા ધારી, શુરૂ કરમાં જ્ઞાનતણી દેરી; કદી કરતા નિહુ પરની ચારી.
ગુરૂ ઉપદેશે જનને ધે, ગુરૂ વૈરાગ્યે ચેતન શાધે; લાગતાં ક સહુ રાધે.
ગુરૂ ધ્યાન દશાથી ધટ જાગે, રંગાતા હુ લલના રાગે; સાથે નિજલક્ષ્મી વૈરાગ્યે.
વારે;
For Private And Personal Use Only
ગુરૂ શુધ્ધાપયેાગે નિત્ય રમે, પરભાવ દશામાં જે ન ભમે, જે જ્ઞાનદશાનું જમણ જમે.
ગુરૂ ભાવદયાના છે દાતા, જ્ઞાતા થાતા ને જગત્રાતા; નિશ્ચય દૃષ્ટિ નિજ ગુણ રાતા.
સુનિવર્॰ ૧
સુનિવર્૦ ૨
સુનિવર્૦ ૩
મુનિવર્॰ ૪
મુનિવર૦ ૫
મુનિવ॰ ૬
સુનિવર ૭
મુનિવ॰ ૮