Book Title: Gahuli Sangrah
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 55
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગદ્ધાવૈતરૂ બહુ કરે, મેહમાયા ભરેલે, પાપની પિઠી બાંધીને, જાય નરકે એકીલો. જગમાં. ૪ આજ કાલ કરતાં થકાં, વીતી આયુષ્ય જાવે, ધર્મ કર્મ બે સાથમાં, અંતે પરભવ જાવે. જગમાં. ૫ ચેત ચેત અરે જીવડા, ત્યાગ દુનિયા બાજી, બુદ્ધિસાગર ધર્મથી, રહેજે નિશદિન રાજી જગમાં. ૬ ગહેલી ૪૦ પરમધ. ( શ્રી સિદ્ધાચલ ભેટવા. એ રાગ.) શક્તિ અનંતી છવમાં સત્તાએ જ ધારે; વ્યક્તિભાવ તેને કરે, પામે ભવપારે. શક્તિ . ૧ પુદગલ શક્તિથી મિશ્ર છે, શુદ્ધ ચેતન શક્તિ; આપસ્વભાવે રમણતા, કરતાં હેય વ્યક્તિ. * શક્તિ. ૨ દીન ભાવ દૂર કરી, પરમાતમ ભાવે; આપે આપ પ્રકાશ, નહિ કેઇનો દા. શક્તિ . ૩ આપ આપમાં પરિણમે, ઉચ્ચ જીવન વૃદ્ધિ સમજી શુદ્ધ સ્વભાવથી, લહે આનંદ વ્યકદ્ધિ. શક્તિ. ૪ પર પરિણામે બંધ છે, શુદ્ધ ઉપગ મુક્તિ; આપ બંધાતો છૂટતો, સત્ય ગુરૂગમ યુક્તિ. શક્તિ . ૫ લાગી તાળી ધ્યાનની, જતિ અન્તર જાગી, બુદ્ધિસાગર બ્રહ્મામાં, લયલીનતા લાગી. શક્તિ ૬ - ~ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114