Book Title: Gahuli Sangrah
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 59
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) સાધમને દેખી હર્ષિત થાય છે, ધર્મબંધુને કરતો ભાવે સહાય જે; અપૂર્વ અવસર જૈન ધર્મ પામ્ય ગણે જો. ૮ મુનિવર થાવા ઈચ્છા દીલ હમેશ જે, મુનિ થઈને વિચરીશ દેશ વિદેશ જો; એવા ભાવ પ્રગટવાથી શ્રાવક ખરે જે. ૯ પાળે શ્રાવકના ઉત્તમ આચાર જે, સફળ કરેને માનવભવ સુખકાર જે; બુદ્ધિસાગર ઉપદેશે મુનિવર ગુરૂ જે. -- - ગહુલી. ૪૪ जैन धर्म. (સ્થલિભદ્ર મુનિવરમાં શિરદાર જો. એ રાગ. ) મુનિવર ઉપદેશ છે શ્રી જિન ધર્મ જ, ટાળે ભવ્ય આઠ જાતનાં કર્મ જે; શ્રવણ કરીને સદવર્તન સુધારશે જે. ૧ દયાધર્મ વતે જગમાં જયકાર જે, જિન આણાથી પાળે નર ને નાર જો; સ્વરૂપ સાચું સમજીજિન આગમ થકી જે. ૨ સાચું બોલે નિશદિન નર ને નાર જે, સાચું બેલે તેને ધન્ય અવતાર જે; સાચું બેલે વચનસિદ્ધિ થાશે ખરી જે. ૩ કરે ન ચરી જેથી દુ:ખ અપાર છે, ચોરી કરતાં પાપકર્મ નિર્ધાર જો; પ્રાણ પડે પણ ચેરી કદી ન કીજીએ જો. ૪ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114