Book Title: Gahuli Sangrah
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮ ) લેભતણે નહિ ભ જુગારે જાણીએ, ઘડી ઘડીમાં રંગ ઘણું બદલાય છે; બીજે ધંધે સુજે નહિ સટ્ટાકી, સર્વે વાતે પુરો વ્યસની થાય છે. સટ્ટામાં. ૨ મળે નહિ શાંતિ એ સટ્ટા સંગથી, જળે અવસ્થા સટ્ટાની અવધાર જે; જોષ જુએ કેઈ સટ્ટાને વ્યાપારમાં, ભિક્ષા હોલુ સકે ચઢે નહિ યાર જે. સટ્ટામાં. ૩ ચંચળ લક્ષ્મી સટ્ટાના વ્યાપારથી, સમજે સમજુ મનમાં નર ને નાર જે; ત્યજે વ્યસન સટ્ટાનું સમજી સત્યને, કરો પ્રતિજ્ઞા ગુરૂ પાસે નિરધાર જે. સટ્ટામાં. ૪ લોભી લક્ષ્મી લાલચથી કૂટાય છે, ત્યાગે જૂગટું સટ્ટાના વ્યાપાર જે; બુદ્ધિસાગર ન્યાયપાર્જિત વિત્તથી, પ્રગટે ધર્મની બુદ્ધિ સંગલમાલ જે. સટ્ટામાં. ૫
– –
ગહુલી ૨૬ पतिव्रतास्त्री विषे हितशिक्षा. ( ઓધવજી સંદેશે કહેજે શ્યામને. એ રાગ. ) સાચી શિક્ષા સમજુ સ્ત્રીને સાનમાં, કદી ન કરે પ્રાણપતિ પર ક્રોધ છે; સાસુ સસરાની હિતશિક્ષા માનવી, પુત્ર પુત્રીને કરે સારે બેધ છે. સાચી. ૧ પતિઆજ્ઞાએ કારજ સહુ ઘરનું કરે, નિંદા લવરી કરે નહીં તલભાર જે;
For Private And Personal Use Only

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114