Book Title: Gahuli Sangrah
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 40
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૧ ) ગહુલી ૨૮ पुत्रीने मानी शिखामण. (ઓધવજી સંદશે કહેજે શ્યામને. એ રાગ, ) શિક્ષા બાલીકાને માતા આપતી, સંગત સારી બાલીકાની રાખજે, કરે વિનય મેટાને હરખી હેતથી, દુર્ગુણને મનથી કાઢી નાંખજો. શિક્ષા. ૧ ભણવી વિધા ચીવટ રાખી વહાલથી, કદી ન રાખે ગાળ દેવાની ટેવ જે; હેલાં ઉઠી અભ્યાસે મન વાળવું, માત પિતાની કરવી પ્રેમે સેવ જો. શિક્ષા, ૨ માત કહે તે કાર્યો કરતી પ્રેમથી, માતા પિતાને કરતી નિત્ય પ્રણામ જો; નવરી આથડતી નહિ પરના આંગણે, દેવગુરૂને સ્મરવા શુદ્ધ પ્રણામ જે. શિક્ષા. ૩ રેવું રીસાવું નહિ હઠથી દીકરી, જુઠું ચોરી ચુગલી કરજે ત્યાગ જે; વિદ્યાની ખામીથી ભૂખ સહુ કહે, કરજે સાચા ધર્મમાર્ગથી રાગ જે. શિક્ષા. ૫ નિત્ય નિયમથી સહુ કૃત્ય કરવાથી, હળવે હળવે કાર્યો સર્વે થાય છે; બુદ્ધિસાગર શિક્ષા માની માનતાં, દીકરી ગુણિયલ કુટુંબમાંહિ ગણાય છે. શિક્ષા. ૫ -- - - For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114