Book Title: Gahuli Sangrah
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 43
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૪ ) ગુરૂની આજ્ઞા કેઈ ન કાળે ત્યાગવી, સત્ય ઘર્મમાં કદી ન કરે સ્વાર્થ જો; વિનયવંત શિષ્ય સદ્ગુણને પામતા, પડે પિડ પણ છેડા નહિ પરમાર્થ જે. સદ્દગુરૂ. ૪ મહાવ્રતને ધારી આતમ ધ્યાનમાં, રમજે જેથી જાગે અત્તર જેત જે; અન્તર્યામી પરમાતમની પ્રાપ્તિથી, હવે કેવલજ્ઞાને સત્ય ઉઘાત જે. સદગુરૂ. ૫ અનેકાન્તદર્શનથી આતમ ઓળખે, અન્તર્મુખતા વૃત્તિની તબ હેય જે; આત્મસ્વરૂપે ખેલે શુદ્ધ સ્વભાવથી, તવરમણથી નડે ન કેને કેઈ જે. સદ્દગુરૂ. ૬ ગુરૂ વચનામૃત પામે શિષ્ય સુપાત્ર જે, ગુરૂ ભક્તિથી શક્તિ પ્રગટે સર્વ જો; સદ્દગુરૂગમથી જ્ઞાન સફલતા જાણીએ, નાશે તેથી વિષય વાસના ગર્વ છે. સદગુરૂ. ૭ રાગી દ્રષી ગુરૂ નિન્દક જે પ્રાણીઓ, ધિક્ ધિક્ તેનો માનવ અવતાર જે; બુદ્ધિસાગર સગુરૂ દર્શન દેહીલું, પામી પ્રાણુ ઉતરે ભવની પાર જે, સદ્દગુરૂ. ૮ -www ગહુલી. ૩૧ शिष्यने सद्गुरुनी शिक्षा. (ઓધવજી સશે કહેજો શ્યામને. એ રાગ ) સમજુ નરને શિખામણ છે સાનમાં, કરે નહિ પર લલના સાથે પ્યાર જે; For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114