________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪ )
ગુરૂની આજ્ઞા કેઈ ન કાળે ત્યાગવી, સત્ય ઘર્મમાં કદી ન કરે સ્વાર્થ જો; વિનયવંત શિષ્ય સદ્ગુણને પામતા, પડે પિડ પણ છેડા નહિ પરમાર્થ જે. સદ્દગુરૂ. ૪ મહાવ્રતને ધારી આતમ ધ્યાનમાં, રમજે જેથી જાગે અત્તર જેત જે; અન્તર્યામી પરમાતમની પ્રાપ્તિથી, હવે કેવલજ્ઞાને સત્ય ઉઘાત જે.
સદગુરૂ. ૫ અનેકાન્તદર્શનથી આતમ ઓળખે, અન્તર્મુખતા વૃત્તિની તબ હેય જે; આત્મસ્વરૂપે ખેલે શુદ્ધ સ્વભાવથી, તવરમણથી નડે ન કેને કેઈ જે. સદ્દગુરૂ. ૬ ગુરૂ વચનામૃત પામે શિષ્ય સુપાત્ર જે, ગુરૂ ભક્તિથી શક્તિ પ્રગટે સર્વ જો; સદ્દગુરૂગમથી જ્ઞાન સફલતા જાણીએ, નાશે તેથી વિષય વાસના ગર્વ છે. સદગુરૂ. ૭ રાગી દ્રષી ગુરૂ નિન્દક જે પ્રાણીઓ, ધિક્ ધિક્ તેનો માનવ અવતાર જે; બુદ્ધિસાગર સગુરૂ દર્શન દેહીલું, પામી પ્રાણુ ઉતરે ભવની પાર જે, સદ્દગુરૂ. ૮
-www
ગહુલી. ૩૧ शिष्यने सद्गुरुनी शिक्षा. (ઓધવજી સશે કહેજો શ્યામને. એ રાગ ) સમજુ નરને શિખામણ છે સાનમાં, કરે નહિ પર લલના સાથે પ્યાર જે;
For Private And Personal Use Only