Book Title: Gahuli Sangrah
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુક્તિ. ૧
મુક્તિ. ૨
( ર ) ખરાખરીને જ્યારે ખેલ આવે ત્યારે, મુઠી વાળીને ભીરૂ ભાગે રે. સતીને ડાળ ભલે રાખે સહુ નારીયે, પતિની સાથે સતી બળશે; ભક્તિયું તેલ માગે ખરા ભક્તની, ભક્તિ તે ભાવમાંહિ ભળશે રે. દીક્ષા લઈને સાધુ કહાવે સહુ, વીરલા સંયમથી વિચરતા; કરી કેશરીયાં મેહુ હઠાવી, જય લક્ષ્મી કેઈ વરતા રે. લીધે વિષ તેને ભજવે છે શૂર જન, બોલે છે બેલ તેવું પાળે; બુદ્ધિસાગર શૂરવીર સાધુઓ, શિવપુર સમ્મુખ ચાલે રે,
મુક્તિ
મુક્તિ . ૩
મુક્તિ ,
૪
ગહલી. ૩૬
मुनि सद्गुरु.
(રાગ સયા એકત્રીશા. ) નામે નમે મુનિવર સુખરાજા, વૈરાગી ત્યાગી શુરવીર, પંચ તેને પ્રેમે પાળે, ધર્મ ધ્યાનમાં વર્તે ધીર; દેશે દેશ વિહાર કરીને, ઉપદેશે છે નર ને નાર, નમે નમે મુનિવર સુખરાજા, વંદન હજો વારંવાર સંધ ચતવિધિમાં જે હેટા, જિનશાસનમાં જે સુલતાન, જેનેન્નતિમાં જીવન ગાળે, ધર્મરત્નનું દેતા દાન; સાચું જંગમ તીર્થ મુનીશ્વર, ભદધિ તરે નરનાર, નમે નમે મુનિવર સુખરાજ, વંદન હેજે વારંવાર.
For Private And Personal Use Only

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114